રાજકોટમાં કોરોના નિયંત્રણ માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો, આરોગ્ય વિભાગની 700 ટીમ દ્વારા સર્વે

કોરોનાને નિયંત્રણમાં લેવા રાજકોટ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું છે. કોર્પોરેશને ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે. 700 જેટલી ટીમ બનાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે. કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદોના ઘરે જઈને કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેનાથી કોરોના પોઝિટિવ લોકોને અલગ તારવી શકાય.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો […]

રાજકોટમાં કોરોના નિયંત્રણ માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો, આરોગ્ય વિભાગની 700 ટીમ દ્વારા સર્વે
Follow Us:
| Updated on: Nov 23, 2020 | 2:10 PM

કોરોનાને નિયંત્રણમાં લેવા રાજકોટ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું છે. કોર્પોરેશને ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે. 700 જેટલી ટીમ બનાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે. કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદોના ઘરે જઈને કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેનાથી કોરોના પોઝિટિવ લોકોને અલગ તારવી શકાય.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">