રાજકોટમાં રેમડેસિવિર નામના ઈન્જેક્શનની કાળાબજારી કરનારા ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત 5 લોકોની કરી ધરપકડ

રાજકોટમાં કોરોનાકાળ દરમિયાન ઈન્જેક્શનની કાળાબજારી કરનારા ઝડપાઈ ગયા છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ રેમડેસિવિર નામના ઈન્જેક્શનની કાળાબજારી કરતા હતા. લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આરોપીઓ 4,800 રૂપિયાનું ઈન્જેક્શન 10 હજાર રૂપિયામાં વેચતા હતા. આ અંગેની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું અને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા. […]

રાજકોટમાં રેમડેસિવિર નામના ઈન્જેક્શનની કાળાબજારી કરનારા ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત 5 લોકોની કરી ધરપકડ
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 27, 2020 | 7:57 PM

રાજકોટમાં કોરોનાકાળ દરમિયાન ઈન્જેક્શનની કાળાબજારી કરનારા ઝડપાઈ ગયા છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ રેમડેસિવિર નામના ઈન્જેક્શનની કાળાબજારી કરતા હતા. લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આરોપીઓ 4,800 રૂપિયાનું ઈન્જેક્શન 10 હજાર રૂપિયામાં વેચતા હતા. આ અંગેની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું અને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">