VIDEO: રાજકોટ પોલીસ ચોકીમાં ગોળી વાગતા મોતનો કેસ, મોડી રાત્રે PSI ચાવડાની કરાઇ ધરપકડ
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા થયેલા મોતના કેસમાં A ડિવિઝન પોલીસે PSI ચાવડાની કરી ધરપકડ કરી હતી. મોડીરાત્રે PSI ચાવડાની ધરપકડ કરીને A ડિવિઝન પોલીસે બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચો: અમદાવાદ: શાળામાં બાળકોનું એડમિશન લેવા માટે વાલીઓ આખી રાત ગાદલા અને ગોદડા લઈ લાઈનમાં લાગ્યા Web Stories View more ઉનાળા […]
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા થયેલા મોતના કેસમાં A ડિવિઝન પોલીસે PSI ચાવડાની કરી ધરપકડ કરી હતી. મોડીરાત્રે PSI ચાવડાની ધરપકડ કરીને A ડિવિઝન પોલીસે બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: શાળામાં બાળકોનું એડમિશન લેવા માટે વાલીઓ આખી રાત ગાદલા અને ગોદડા લઈ લાઈનમાં લાગ્યા
જોકે મૃતકના પરિવારજનોએ આરોપી PSI ચાવડા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માગ કરી છે. અને જ્યાં સુધી PSI ચાવડા સામે હત્યાનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો