ફી નહીં ભરો તો ઓનલાઈન શિક્ષણ બંધ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો નિર્ણય

ફી નહીં ભરો તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં મળે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નિર્ણય લીધો છે કે, ફી ભરવા ન માગતા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું કહેવું છે જૂન મહિનાથી જે વાલીઓએ ફી નથી ભરી, જે વાલીઓ શાળા સાથે વાત કરવા તૈયાર નથી, જે વાલીઓ ભવિષ્યમાં ફી ભરવા નથી માગતા […]

ફી નહીં ભરો તો ઓનલાઈન શિક્ષણ બંધ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો નિર્ણય
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Dec 11, 2020 | 7:37 PM

ફી નહીં ભરો તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં મળે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નિર્ણય લીધો છે કે, ફી ભરવા ન માગતા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું કહેવું છે જૂન મહિનાથી જે વાલીઓએ ફી નથી ભરી, જે વાલીઓ શાળા સાથે વાત કરવા તૈયાર નથી, જે વાલીઓ ભવિષ્યમાં ફી ભરવા નથી માગતા અને શાળાને પોતાની મુશ્કેલી જણાવવા નથી માગતા તેમના બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાશે. જો 15 ડિસેમ્બર સુધી આવા વાલીઓના જવાબની રાહ જોવામાં આવશે, ત્યારબાદ પણ જે વાલીઓ શાળાનો સંપર્ક નહીં કરે તેના બાળકને ઓનલાઈન શિક્ષણ નહીં મળે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું કહેવું છે કે 85થી 90 ટકા વાલીઓ માટે ફી ભરવાની કોઈ તકલીફ નથી, પણ જેમને ફી માટે હેરાન કરાતા હોય અને તેઓ ફી ભરી શકે તેમ ન હોય તેમણે શાળા સંચાલક મંડળનું ધ્યાન દોરવું જોઈએ.

આ પણ વાંચો: ભારતનું સૌથી મોટું આલિશાન જહાજ “જલેશ” અલંગમાં ભંગાણ માટે આવશે, શું છે જહાજની ખાસિયત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">