ભાજપના જૂના સાથી છે સિંધિયા પરિવાર, રાજમાતાએ પણ કોંગ્રેસની સરકારને કરી હતી સત્તામાંથી બહાર

મધ્ય પ્રદેશના રાજકારણમાં સિંધિયા પરિવારે જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. વર્ષ 1967માં વિજયરાજે સિંધિયાએ કોંગ્રેસ સત્તાથી બહાર થઈ હતી અને હવે તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાને કારણે કમલનાથ સરકાર સંકટમાં આવી છે. વર્ષ 1967માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી અગાઉ વિજયરાજેએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. તેમણે વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડ્યા હતા અને […]

ભાજપના જૂના સાથી છે સિંધિયા પરિવાર, રાજમાતાએ પણ કોંગ્રેસની સરકારને કરી હતી સત્તામાંથી બહાર
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:18 PM

મધ્ય પ્રદેશના રાજકારણમાં સિંધિયા પરિવારે જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. વર્ષ 1967માં વિજયરાજે સિંધિયાએ કોંગ્રેસ સત્તાથી બહાર થઈ હતી અને હવે તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાને કારણે કમલનાથ સરકાર સંકટમાં આવી છે. વર્ષ 1967માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી અગાઉ વિજયરાજેએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. તેમણે વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડ્યા હતા અને બન્ને ચૂંટણી જીત્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતિ મળી અને ડીપી મિશ્રા મુખ્યમંત્રી બન્યા. બાદમાં 36 કોંગ્રેસ ધારાસભ્યોએ વિજયરાજેના સમર્થનમાં આવ્યા અને વિપક્ષ સાથે મળી ગયા. ડીપી મિશ્રાને રાજીનામુ આપવાની ફરજ પડી. હાલ જ્યોતિરાદિત્ય જૂથના 20 ધારાસભ્યોએ રાજીનામુ આપી કમલનાથ સરકાર સામે મુશ્કેલીનું સર્જન કરી દીધુ છે. રાજીનામુ સ્વીકાર થતા કમલનાથ સરકાર લઘુમતિમાં આવશે અને ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદઃ કર્ણાવતી ક્લબની રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ, ભોજનમાંથી વંદો નિકળતા મચ્યો હોબાળો

વિજયરાજેના પુત્ર અને જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયાનું રાજકારણ પણ જનસંઘથી શરૂ થયું હતું, પરંતુ 1980 માં તેઓ કોંગ્રેસમાં જોડાયા. માધવરાવ સિંધિયા મધ્યપ્રદેશના ગુના મત વિસ્તારમાંથી જન સંઘની ટિકિટ પર 1971 ની સામાન્ય ચૂંટણી લડ્યા અને જીત્યા. 1993માં મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહની સરકાર હતી ત્યારે માધવરાવ સિંધિયાએ કોંગ્રેસને અલવિદા કરી અને પોતાની પાર્ટી મધ્યપ્રદેશ વિકાસ કોંગ્રેસની રચના કરી હતી. જોકે, બાદમાં તે કોંગ્રેસમાં પાછો ફર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">