VIDEO: ઈન્દોરમાં લોકોએ પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, હુમલાખોરોની પોલીસે કરી ધરપકડ

જે પોલીસકર્મીઓ દિવસ-રાત ખડેપગે રહીને લૉકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવી રહ્યા છે. જે પોલીસકર્મીઓ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે. ઈન્દોરમાં આવા જ જાંબાઝ પોલીસકર્મીઓને ખાવા પડી રહ્યા છે પથ્થર. અગાઉ ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં આરોગ્યની ટીમ પર હુમલો થયો હતો. અને ત્યારબાદ ઈન્દોરના લોકોની કરતૂત આખા દેશમાં ખુલ્લી પડી હતી. આ પણ વાંચો: અમદાવાદ: જીવરાજ […]

VIDEO: ઈન્દોરમાં લોકોએ પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, હુમલાખોરોની પોલીસે કરી ધરપકડ
Follow Us:
| Updated on: Apr 08, 2020 | 8:15 AM

જે પોલીસકર્મીઓ દિવસ-રાત ખડેપગે રહીને લૉકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવી રહ્યા છે. જે પોલીસકર્મીઓ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે. ઈન્દોરમાં આવા જ જાંબાઝ પોલીસકર્મીઓને ખાવા પડી રહ્યા છે પથ્થર. અગાઉ ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં આરોગ્યની ટીમ પર હુમલો થયો હતો. અને ત્યારબાદ ઈન્દોરના લોકોની કરતૂત આખા દેશમાં ખુલ્લી પડી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકો ક્વોરન્ટાઈન

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ત્યારબાદ ઈન્દોરમાં બીજીવાર શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ઘટના છે ઈન્દોરના ચંદનનગરની જ્યાં ખુદ પોલીસે જ જીવ બચાવીને ભાગવું પડ્યું. પોલીસ અહીં ઘરની બહાર ઉભા રહેલા લોકોને સમજાવવા ગઈ હતી. પરંતુ લોકોએ પોલીસ ઉપર જ હુમલો કરી દીધો. જેનો VIDEO વાઈરલ થયો છે. જોકે બાદમાં પોલીસે આ હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">