પાટણના બાસ્પા ગામે મહિલાઓના પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર, 4 મહિલાઓની અટકાયત

પાટણના બાસ્પા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જુની અદાવત મામલે સમીના બાસ્પાની મહિલાઓ રોડ પર ઉતરી ગઇ હતી. રૂપિયાની ઉઘરાણી કરતાં મહિલાઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. પોલીસે 4 જેટલી મહિલાઓને અટકાયત કરતા મહિલાઓએ સમી પોલીસ સ્ટેશન જતાં વાહનો રોક્યા હતા. મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા ચાલતી પકડી હતી. મહિલાઓએ ગુજરાત પોલીસ વિરોધી […]

પાટણના બાસ્પા ગામે મહિલાઓના પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર, 4 મહિલાઓની અટકાયત
Follow Us:
| Updated on: Nov 01, 2020 | 10:22 PM

પાટણના બાસ્પા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જુની અદાવત મામલે સમીના બાસ્પાની મહિલાઓ રોડ પર ઉતરી ગઇ હતી. રૂપિયાની ઉઘરાણી કરતાં મહિલાઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. પોલીસે 4 જેટલી મહિલાઓને અટકાયત કરતા મહિલાઓએ સમી પોલીસ સ્ટેશન જતાં વાહનો રોક્યા હતા. મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા ચાલતી પકડી હતી. મહિલાઓએ ગુજરાત પોલીસ વિરોધી નારા લગાવ્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">