જાણો ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાને વિભાગે કરી?

રાજ્યનું વાતાવરણ બદલાયું છે અને તેના લીધે અમુક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત હવામાન વિભાગે કરી છે.  પાકિસ્તાનમાં સર્જાયેલાં વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ ગુજરાતમાં પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે દ્વારકા, પોરબંદર અને કચ્છમાં વરસાદ પડશે એવી આગાહી છે.  જો કે ભારે વરસાદના બદલે છાંટા પડે તેવી શક્યતાઓ છે.  આ સિવાય બનાસકાંઠામાં પણ […]

જાણો ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાને વિભાગે કરી?
તસવીર પ્રતીકાત્મક છે.
Follow Us:
| Updated on: Mar 04, 2020 | 2:55 PM

રાજ્યનું વાતાવરણ બદલાયું છે અને તેના લીધે અમુક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત હવામાન વિભાગે કરી છે.  પાકિસ્તાનમાં સર્જાયેલાં વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ ગુજરાતમાં પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે દ્વારકા, પોરબંદર અને કચ્છમાં વરસાદ પડશે એવી આગાહી છે.  જો કે ભારે વરસાદના બદલે છાંટા પડે તેવી શક્યતાઓ છે.  આ સિવાય બનાસકાંઠામાં પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો :   LRD ભરતીમાં મહિલાઓ બાદ પુરુષ ઉમેદવારોએ પણ પોતાની માગણી સાથે કર્યા ધરણાં

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">