માલદીવમાં પાકિસ્તાની પ્રતિનિધિઓએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ફરીથી ઝટકો લાગ્યો છે. માલદીવ ખાતેની સંસદમાં ‘સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિ’ આ મુદ્દા પર ચર્ચા માટે પાકિસ્તાનના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનની પ્રતિનિધિઓ આ મુદ્દાને ભૂલીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા લાગ્યા હતા. કાશ્મીર બાબતે વાત થઈ તો ભારતના પ્રતિનિધિ હરિવંશ નારાયણે પણ  જવાબ આપ્યો હતો. Web Stories View more યુઝ […]

માલદીવમાં પાકિસ્તાની પ્રતિનિધિઓએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
Follow Us:
| Updated on: Sep 01, 2019 | 4:37 PM

જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ફરીથી ઝટકો લાગ્યો છે. માલદીવ ખાતેની સંસદમાં ‘સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિ’ આ મુદ્દા પર ચર્ચા માટે પાકિસ્તાનના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનની પ્રતિનિધિઓ આ મુદ્દાને ભૂલીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા લાગ્યા હતા. કાશ્મીર બાબતે વાત થઈ તો ભારતના પ્રતિનિધિ હરિવંશ નારાયણે પણ  જવાબ આપ્યો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માલદીવની સંસદમાં કાશ્મીર મુદ્દે વાત થતી હોવાને લઈને અંતે ત્યાંના સ્પીકર મોહમ્મદ નશીદે કાશ્મીરને લઈને તમામ ચર્ચાઓ હટાવવાનો આદેશ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના જવાબમાં કહ્યું કે માનવ અધિકારનું હનન કરનારું પાકિસ્તાન અમને સલાહ ન આપે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

માલદીવની સંસદમાં દક્ષિણ એશિયાઈ દેશનું શિખર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભારતના પ્રતિનિધિ તરીકે રાજ્યસભાનાં ઉપ સભાપતિ હરિવંશ નારાયણ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં ભારત-પાકિસ્તાનની સાથે નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂટાન અને અફઘાનિસ્તાનના પણ પ્રતિનિધિઓ જોડાયા હતા. પાકિસ્તાનને કાશ્મીરના નામે ચર્ચાની ચાલ તો રમી પણ તે કામ આવી નહોતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">