પેટાચૂંટણીમાં પક્ષપલટુઓનો વિરોધ, નખત્રાણામાં લાગ્યા ભાજપ વિરોધી બેનર

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની યોજાનારી પેટાચૂંટણીમાં પક્ષપલટુઓનો વિરોધ થઈ રહ્યો છે. આઠ પૈકી કચ્છની અબડાસા બેઠકમાં પક્ષપલટુ ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાંથી ચૂંટણી લડનારા પ્રદ્યુમનસિંહ જાડેજાનો ભારે વિરોધ કરાઈ રહ્યો છે. નખત્રાણામાં બાજપ વિરોધી બેનર લગાડીને પક્ષપલટુ ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પણ વાંચોઃ પાકિસ્તાન ભારતથી ડરી ગયુ હતું, […]

પેટાચૂંટણીમાં પક્ષપલટુઓનો વિરોધ, નખત્રાણામાં લાગ્યા ભાજપ વિરોધી બેનર
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 11:04 AM

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની યોજાનારી પેટાચૂંટણીમાં પક્ષપલટુઓનો વિરોધ થઈ રહ્યો છે. આઠ પૈકી કચ્છની અબડાસા બેઠકમાં પક્ષપલટુ ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાંથી ચૂંટણી લડનારા પ્રદ્યુમનસિંહ જાડેજાનો ભારે વિરોધ કરાઈ રહ્યો છે. નખત્રાણામાં બાજપ વિરોધી બેનર લગાડીને પક્ષપલટુ ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન ભારતથી ડરી ગયુ હતું, બાજવા ભયથી ઘ્રુજતા હતા, પરસેવાથી રેબઝેબ હતા, વિદેશ પ્રધાને કહ્યુ અભિનંદનને મુક્ત કરો નહી તો ભારત હુમલો કરશે

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">