પાકિસ્તાન ભારતથી ડરી ગયુ હતું, બાજવા ભયથી ઘ્રુજતા હતા, પરસેવાથી રેબઝેબ હતા, વિદેશ પ્રધાને કહ્યુ અભિનંદનને મુક્ત કરો નહી તો ભારત હુમલો કરશે

ભારતે પાકિસ્તાન ઉપર કરેલી સર્જીકલ સ્ટ્રાઈક કર્યા બાદ, પાકિસ્તાનને સતત એવો ડર લાગતો હતો કે ભારત હુમલો કરશે. પાકિસ્તાનને આ ભય એ સમયે પણ લાગ્યો હતો, જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં ઝડપાયા હતા. અને ભયભીત થયેલા પાકિસ્તાને ભારતના ડરના કારણે જ વીંગ કમાન્ડર અભિનંદનને ત્વરીત મુક્ત કર્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનને લઈને પાકિસ્તાનની સંસદમાં સમગ્ર […]

પાકિસ્તાન ભારતથી ડરી ગયુ હતું, બાજવા ભયથી ઘ્રુજતા હતા, પરસેવાથી રેબઝેબ હતા, વિદેશ પ્રધાને કહ્યુ અભિનંદનને મુક્ત કરો નહી તો ભારત હુમલો કરશે
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 9:32 AM

ભારતે પાકિસ્તાન ઉપર કરેલી સર્જીકલ સ્ટ્રાઈક કર્યા બાદ, પાકિસ્તાનને સતત એવો ડર લાગતો હતો કે ભારત હુમલો કરશે. પાકિસ્તાનને આ ભય એ સમયે પણ લાગ્યો હતો, જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં ઝડપાયા હતા. અને ભયભીત થયેલા પાકિસ્તાને ભારતના ડરના કારણે જ વીંગ કમાન્ડર અભિનંદનને ત્વરીત મુક્ત કર્યા હતા.

વિંગ કમાન્ડર અભિનંદનને લઈને પાકિસ્તાનની સંસદમાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ કરતા સાંસદ અયાઝ સાદિકે કહ્યું હતું કે, અભિનંદન પકડાયા બાદ પાકિસ્તાન, ભારતથી ગભરાઈ ગયુ હતું. પાકિસ્તાનના લશ્કરી વડા બાજવાના પગ તો ભયના માર્યા ધ્રુજતા હતા. અને પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા.

પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને લઈને બોલાવેલી તાકિદની બેઠકમાં ખુદ વડાપ્રધાને આવવાની ના પાડી હતી. પાકિસ્તાનના આર્મી ચીફ બાજવા તો ભારત હુમલો ના કરે તેવા ડરથી પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા અને તેઓ ભારતના ભયથી કાપતા હતા. તેમણે જ કહ્યું હતું કે વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશીએ કહ્યું છે કે, વિંગ કમાન્ડર અભિનંદનને તાકીદે મુક્ત કરી દો નહી તો ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરશે.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

આ પણ વાંચોઃ ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાની સંભાવના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">