AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM નીતિશ કુમારે વિરોધ વચ્ચે આપ્યું મોટું નિવેદન, કહ્યું બિહારમાં NRCને ‘NO ENTRY’

નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. આગચંપી અને ભારે વિરોધની ઘટનાઓ સામે આવી રહી છે. આ સમયે બિહારના સીએમ નીતિશ કુમારે એક મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે ભાજપની સાથે હોવા છતાં ભાજપની સરકારના નિવેદન વિરુદ્ધ વાત કરી છે. તેઓએ કહ્યું કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન બિહારમાં લાગુ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે […]

CM નીતિશ કુમારે વિરોધ વચ્ચે આપ્યું મોટું નિવેદન, કહ્યું બિહારમાં NRCને 'NO ENTRY'
| Updated on: Dec 20, 2019 | 11:36 AM
Share

નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. આગચંપી અને ભારે વિરોધની ઘટનાઓ સામે આવી રહી છે. આ સમયે બિહારના સીએમ નીતિશ કુમારે એક મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે ભાજપની સાથે હોવા છતાં ભાજપની સરકારના નિવેદન વિરુદ્ધ વાત કરી છે. તેઓએ કહ્યું કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન બિહારમાં લાગુ કરવામાં આવશે નહીં.

Police taking all steps to maintain law and order: DCP Vijay Patel over Anti-CAA protest in Ahmedabd

ઉલ્લેખનીય છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પડકાર ફેંકીને કહ્યું હતું કે આખા દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે. આ સિવાય બિહારમાં ભાજપ અને જેડીયુની સરકાર સાથે ચાલી રહી છે. આ સમયે નીતિશ કુમારે કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન બિહારમાં લાગુ કરવામાં આવશે નહીં.

On CAA row, Nitish Kumar breaks silence with a ‘guarantee’ to minorities

નીતિશ કુમારે કહ્યું કે હું ગેરંટી લઉં છું કે અલ્પસંખ્યક સમુદાયોની સાથે કંઈ પણ ખોટું અમારા શાસનમાં થશે નહીં. આ સિવાય નીતિશ કુમારે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન તાકીને કહ્યું કે તેઓ આ દેશમાં ભ્રમ ફેલાવી રહી છે. તેઓએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓમાં પોતાના ઈરાદાઓમાં સફળ થશે નહીં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
g clip-path="url(#clip0_868_265)">