રાજ્ય સરકારની મોટી જાહેરાત આપશે રાહત, ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની સહાય!

રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે મુખ્યમંત્રી અમૃતમ એટલે કે ‘મા’ , ‘મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય’ અને ‘આયુષ્માન ભારત’ યોજના હેઠળ સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાય મળશે.   આ પણ વાંચો: લોન ગ્રાહકો માટે આનંદોઃ SBIએ વ્યાજદરમાં ઘટાડો કરતાની સાથે EMIમાં તમને થશે આટલો ફાયદો, 10 એપ્રીલ પછી અત્યાર સુધીમાં વ્યાજદરમાં જાણો કુલ ઘટાડો […]

રાજ્ય સરકારની મોટી જાહેરાત આપશે રાહત, 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની સહાય!
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: May 11, 2019 | 2:54 PM

રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે મુખ્યમંત્રી અમૃતમ એટલે કે ‘મા’ , ‘મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય’ અને ‘આયુષ્માન ભારત’ યોજના હેઠળ સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાય મળશે.

આ પણ વાંચો: લોન ગ્રાહકો માટે આનંદોઃ SBIએ વ્યાજદરમાં ઘટાડો કરતાની સાથે EMIમાં તમને થશે આટલો ફાયદો, 10 એપ્રીલ પછી અત્યાર સુધીમાં વ્યાજદરમાં જાણો કુલ ઘટાડો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પહેલા ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે રૂ. 40,000ની સહાય મળતી હતી. આમ ગુજરાત સરકારે ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાના તમામ લાભાર્થીઓને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળવાપાત્ર રૂ.5 લાખ સુધીની નિયત કરવામાં આવેલી કેશલેસ સારવારનો નિર્ણય કર્યો છે. જેથી 14 માર્ચ 2019થી યોજનાના લાયક લાભાર્થીઓને ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટની સારવાર માટે કેશલેસ લાભ મળશે.

હવેથી ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ અને ‘આયુષ્માન ભારત’ યોજના હેઠળ જે કોઈ લાભાર્થીને ઘૂંટણના રિપ્લેસમેન્ટની જરૂરિયાત હોય તેમને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અથવા તબીબી અધિક્ષકે ચકાસણી કરી ઘૂંટણ રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેના આધારે લાભાર્થી યોજના સાથે જોડાયેલી સરકારી કે ખાનગી હોસ્પિટલમાં લાભ મેળવી શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">