કાશ્મીર મુદે મધ્યસ્થી કરવા અંગે ટ્રંપને ભારતે આપ્યો આ જવાબ, જાણો વિગત

ભારત અને અમેરિકા વચ્ચે સીધી જ વાતચીત થઈ રહી છે અને કાશ્મીર એ અમારા મુદો છે તેમ કહીને ભારતે અમેરિકાને અંગત મુદામાં દખલ ન કરવા માટે પણ કહી દીધું છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે કાશ્મીર મામલે અમારું વલણ સ્પષ્ટ અને સ્થિર છે. કાશ્મીર મામલે કોઈ જ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા જ […]

કાશ્મીર મુદે મધ્યસ્થી કરવા અંગે ટ્રંપને ભારતે આપ્યો આ જવાબ, જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 23, 2020 | 4:18 PM

ભારત અને અમેરિકા વચ્ચે સીધી જ વાતચીત થઈ રહી છે અને કાશ્મીર એ અમારા મુદો છે તેમ કહીને ભારતે અમેરિકાને અંગત મુદામાં દખલ ન કરવા માટે પણ કહી દીધું છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે કાશ્મીર મામલે અમારું વલણ સ્પષ્ટ અને સ્થિર છે. કાશ્મીર મામલે કોઈ જ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા જ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

no-scope-for-third-party-intervention-on-kashmir-issue-india-reply-to-donald-trump

આ પણ વાંચો :   આસામ : CMની હાજરીમાં 8 પ્રતિબંધિત સંગઠનના 644 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતના વિદેશ મંત્રાલયે આ નિવેદન ડોનાલ્ડ ટ્રંપના એવા નિવેદન બાદ આપ્યું જેમાં તેઓ આવીને કાશ્મીર અંગે વાત કરવાના છે. તેઓએ આ મુદો પાકિસ્તાન અને ભારત બંને દેશ સાથે મળીને ઉકેલ લાવવાની વાત કરી હતી. જો કે ભારતે આ મુદો ઉકેલવા માટે પાકિસ્તાન હિમાયત કરે તેવું કહ્યું છે. ભારતે કહ્યું કે પાકિસ્તાને વાર્તાલાપ કરવા માટે પહેલાં આતંકવાદ, શત્રુતા અને હિંસાથી મુક્ત થવું પડશે.

no-scope-for-third-party-intervention-on-kashmir-issue-india-reply-to-donald-trump

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે પહેલીવાર નથી જ્યારે ભારતે કોઈ ત્રીજા પક્ષની ભૂમિકાને ઠુકરાવી દીધી હોય. અમેરિકા પહેલાથી કાશ્મીર મુદાને લઈને મધ્યસ્થી કરવાની વાતો કરે છે જ્યારે ભારત હંમેશા આ મુદાને લઈને વિરોધ કરે છે. કાશ્મીર મુદો ભારત અને પાકિસ્તાન વચ્ચે હોવાથી દ્રિપક્ષીય મુદો છે જ્યારે અમેરિકા આ મુદામાં મધ્યસ્થીના નામે ત્રીજા પક્ષ તરીકે આવવાના હવાતિયા મારે છે. આ વખતે પણ દાવોસમાં ડોનાલ્ડ ટ્રંપે કાશ્મીર મુદે વાત કરવાની હિમાયત કરી છે તો ભારતે તે પહેલાં જ સ્પષ્ટતા કરી દીધું કે અમે જ અમારો મુદાનો ઉકેલ લાવીશું. કોઈપણ ત્રીજો પક્ષ આ બાબતે અમને મંજૂર નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">