VIDEO: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ, ભાજપે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી

 મહારાષ્ટ્રના મહાસંગ્રામ બાદ સત્તાનું કોકડું ગુંચવાયું છે અને મુખ્યપ્રધાન પદને લઈને ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે આજે મહારાષ્ટ્ર ભાજપે નવ નિયુક્ત ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. જો કે આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહ હાજરી નહીં આપે. Web Stories View more યુઝ કરેલા […]

VIDEO: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ, ભાજપે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 7:00 AM

મહારાષ્ટ્રના મહાસંગ્રામ બાદ સત્તાનું કોકડું ગુંચવાયું છે અને મુખ્યપ્રધાન પદને લઈને ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે આજે મહારાષ્ટ્ર ભાજપે નવ નિયુક્ત ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. જો કે આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહ હાજરી નહીં આપે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વપૂર્ણ છે કે આ બેઠક ઔપચારિક બની રહે તેવી શક્યતા છે અને ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત થઈ શકે છે. આ બેઠક આજે બપોરના સમયે યોજાય તેવી શક્યતા છે. જો કે બીજી તરફ NCPએ પણ આજે સાંજે પોતાના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે. જેમાં NCP પ્રમુખ શરદ પવાર પણ હાજર રહેવાના છે. આ બેઠકમાં પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">