જાન્યુઆરી 2019માં થશે આ 8 મોટા ફેરફાર, આપની જિંદગી પર પડશે સીધી અસર!

નવું વર્ષ આપના માટે ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે જાન્યુઆરી 2019થી જ દેશમાં એવા ફેરફાર થવાના છે જેની સીધી અસર તમારી રોજબરોજની જિંદગીમાં પડશે. જાન્યુઆરીથી દેશની સૌથી મોટી બેંક SBI આપના જૂના એટીએમ કાર્ડ બંધ કરી દેશે. બીજી તરફ, જૂની ચેકબુક પણ નહીં ચાલે. આ ઉપરાંત સરકારી પેન્શન સ્કીમમાં હવે આપને વધુ ફાયદો મળશે. […]

જાન્યુઆરી 2019માં થશે આ 8 મોટા ફેરફાર, આપની જિંદગી પર પડશે સીધી અસર!
Follow Us:
| Updated on: Dec 30, 2018 | 7:31 AM

નવું વર્ષ આપના માટે ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે જાન્યુઆરી 2019થી જ દેશમાં એવા ફેરફાર થવાના છે જેની સીધી અસર તમારી રોજબરોજની જિંદગીમાં પડશે.

જાન્યુઆરીથી દેશની સૌથી મોટી બેંક SBI આપના જૂના એટીએમ કાર્ડ બંધ કરી દેશે. બીજી તરફ, જૂની ચેકબુક પણ નહીં ચાલે. આ ઉપરાંત સરકારી પેન્શન સ્કીમમાં હવે આપને વધુ ફાયદો મળશે. આવો જાણીએ શું-શું બદલાશે?

જાન્યુઆરીના 8 મોટા ફેરફાર

  • વીમા પ્રીમિયમ ભર્યા બાદ મોબાઈલ પર SMSથી રિસિપ્ટ મળશે
  • ઈરડાના આદેશનું તમામ વીમા કંપનીઓએ પાલન કરવું પડશે
  • મેગ્નેટિક સ્ટ્રિપવાળા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ તાત્કાલિક બદલો
  • 1 જાન્યુઆરીથી ચિપ આધારિત ડેબિટ કે ક્રેડિટ કાર્ડ કામ કરશે
  • નેશનલ પેન્શન સ્કીમ પર હવે કોઈ ટેક્સ આપવો નહીં પડે

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

  • 1 જાન્યુઆરી 2019થી NPSને EEE શ્રેણીમાં રાખવામાં આવશે
  • જૂના ચેક માન્ય નહીં રહે, તાત્કાલિક બેંકમાં જઈને બદલી દો
  • નવા વર્ષમાં CTS ચેક જ ઉપયોગમાં લઈ શકાશે
  • કાર અને બાઈકના પર્સનલ અકસ્માત વીમામાં ફેરફાર
  • પર્સનલ એક્સિડન્ટ કવર 1 લાખથી વધારીને 15 લાખ કરાયું
  • કેબલ ટીવી ગ્રાહકોને ચેનલ પસંદ કરવા 31 જાન્યુઆરીનો સમય

આ પણ વાંચો: વાંચી લો આ ખબર કે કેમ તમારો પાર્ટનર દારૂ પીધા બાદ બોલવા લાગે છે English?

  • નવી સ્કીમ હેઠળ ગ્રાહકો પોતાની પસંદની ચેનલ જોઈ શકશે
  • જો આપે નાણાંકીય વર્ષ 2017-18નું ઇન્કમ ટેક્સ રિટર્ન (આઈટીઆર) હજુ સુધી ભર્યું નથી તો તેને 31 ડિસેમ્બર પહેલા ભરી દો. આ આઈટીઆરને ફાઇલ કરતી વખતે આપને 5 હજાર રૂપિયાનો દંડ પણ આપવો પડશે. જોકે, જો તમે 1 જાન્યુઆરીથી લઈને 31 માર્ચ 2019 સુધી આઈટીઆર ફાઇલ કરશો તો પછી આ રકમ વધીને 10 હજાર રૂપિયા થઈ જશે. એટલા માટે અમારી સલાહ છે કે આપના ઇન્કમ ટેક્સ રિટર્નને આજે જ ફાઇલ કરી દો, જેનાથી પાંચ હજાર રૂપિયનો વધારાનો દંડ આપવાથી બચી જશો.

[yop_poll id=385]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">