પત્નીઓ જરૂર જોવે મહાન ક્રિકેટર ધોનીનો આ ફોટો અને પોતાના પતિને પણ બતાવે

ધોનીના ફેન તેના શાંત અને સૌમ્ય સ્વભાવના આશિક છે અને તેથી જ તેને ‘કેપ્ટન ફૂલ’ના નામથી બોલાવે છે. જોકે મહેન્દ્ર સિંહ ધોની હમણાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી થોડા દૂર છે અને આ સમય તે પોતાના પરિવાર સાથે વિતાવી રહ્યો છે. હાલમાં જ ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે અને આ ફોટોમાં ધોની પોતાની […]

પત્નીઓ જરૂર જોવે મહાન ક્રિકેટર ધોનીનો આ ફોટો અને પોતાના પતિને પણ બતાવે
MS Dhoni spotted tying wife Sakshi's shoe buckle
Follow Us:
Anjleena Macwan
| Edited By: | Updated on: Jan 18, 2021 | 1:40 PM

ધોનીના ફેન તેના શાંત અને સૌમ્ય સ્વભાવના આશિક છે અને તેથી જ તેને ‘કેપ્ટન ફૂલ’ના નામથી બોલાવે છે. જોકે મહેન્દ્ર સિંહ ધોની હમણાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી થોડા દૂર છે અને આ સમય તે પોતાના પરિવાર સાથે વિતાવી રહ્યો છે.

હાલમાં જ ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે અને આ ફોટોમાં ધોની પોતાની પત્ની સાક્ષીને સેન્ડલ પહેરવામાં મદદ કરતો જોવા મળી રહ્યો છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ધોનીની પત્ની સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે અને લખ્યું કે, ‘તમે શૂઝ માટે પૈસા આપ્યા છે તો તમે જ પહેરાવો’. આ ફોટોમાં ધોની પોતાની પત્નીને સેન્ડલ પહેરવામાં મદદ કરી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

થોડા સમય પહેલા ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાની દીકરી ઝીવા સાથે ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે.

MS Dhoni dancing with daughter Ziva

[yop_poll id=257]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">