PM મોદીના એક મહિનાના પગારથી પણ વધારે મોંધા જેકેટમાં એરપોર્ટ પર દેખાઈ સોનમ કપૂર, જુઓ PHOTO

Bollywoodની ફેશનિસ્ટ સોનમ કપૂર તેમની ફેશન સ્ટાઈલ લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સોનમ હંમેશા પોતાની અલગ અને અનોખી ફેશનથી પોતાના પ્રશંસકોને પ્રભાવિત કરે છે. ક્યારેક પોતાના અતરંગી ફેશનને લીધે સોનમ ઘણી વાર ટ્રોલ પણ થવુ પડ્યું છે. તાજેતરમાં જ ફેશન ક્વીન સોનમ કપૂર મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. સોનમ એરપોર્ટ પર એક જુદાં જ […]

PM મોદીના એક મહિનાના પગારથી પણ વધારે મોંધા જેકેટમાં એરપોર્ટ પર દેખાઈ સોનમ કપૂર, જુઓ PHOTO
Follow Us:
| Updated on: Jun 02, 2019 | 4:55 AM

Bollywoodની ફેશનિસ્ટ સોનમ કપૂર તેમની ફેશન સ્ટાઈલ લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સોનમ હંમેશા પોતાની અલગ અને અનોખી ફેશનથી પોતાના પ્રશંસકોને પ્રભાવિત કરે છે. ક્યારેક પોતાના અતરંગી ફેશનને લીધે સોનમ ઘણી વાર ટ્રોલ પણ થવુ પડ્યું છે.

તાજેતરમાં જ ફેશન ક્વીન સોનમ કપૂર મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. સોનમ એરપોર્ટ પર એક જુદાં જ અંદાજમાં દેખાય હતી. આ દરમિયાન સોનમે Fendi PU બ્રાંડનું જેકેટ પહેર્યું હતુ. સોનમના આ જેકેટની કિંમત 1 લાખ 80 હજારથી પણ વધારે છે. સોનમે જેકેટ સાથે પ્લેટેડ સ્કર્ટ પહેર્યો હતો.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોનો આજનો દિવસ ઊંડા ચિંતન તેમજ ચારોમાં રહેશેવિ

સોનમે પોતાની Fendi બ્રાંડની જેકેટ એક મેચિંગ બેગ પણ સાથે રાખ્યું હતુ. સોનામની આ બેગની કિંમત 1 લાખ 46 હજાર કરતા પણ વધારે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">