અમેરિકા: કોરોનાને લીધે 3 હજારથી વધુ લોકોના મોત, 1 લાખ 64 હજારથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટીવ
કોરોના વાયરસનો ખતરો અમેરિકા પણ સતત વધી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને 3,040 સુધી પહોંચ્યો છે અને અત્યાર સુધી કુલ 1 લાખ 64 હજારથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં ન્યૂયોર્કમાં જ માત્ર 67 હજારથી વધુ કેસ પોઝિટીવ છે. વોશિંગ્ટનમાં પણ આ પ્રકારની પરિસ્થિતી છે, તેથી જ લોકોને ઘરમાં જ […]
કોરોના વાયરસનો ખતરો અમેરિકા પણ સતત વધી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને 3,040 સુધી પહોંચ્યો છે અને અત્યાર સુધી કુલ 1 લાખ 64 હજારથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં ન્યૂયોર્કમાં જ માત્ર 67 હજારથી વધુ કેસ પોઝિટીવ છે. વોશિંગ્ટનમાં પણ આ પ્રકારની પરિસ્થિતી છે, તેથી જ લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: સસ્તા અનાજનું ખાનગી રાહે વેચાણ, નડિયાદ પોલીસે કાળાબજારનો કર્યો પર્દાફાશ