મૉડલ મિલિંદ સોમાન વિરૂદ્ધ ગોવા પોલીસે દાખલ કરી ફરિયાદ, અશ્લિલતા ફેલાવવા મુદ્દે ફરિયાદ

મૉડલ મિલિંદ સોમાન વિરુધ્દ  ગોવા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મિલિંદ સોમાને નગ્ન અવસ્થામાં ગોવા બીચ પર ફોટો પાડીને શેર કર્યો હતો. તે મુદ્દે મિલિંદ સોમાન વિરુધ્દ ગોવા પોલીસે અશ્લિલતા ફેલાવવાને લઇ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે મિલિંદ સોમાનની પત્નીએ આ ફોટો પાડ્યો હતો.   Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને […]

મૉડલ મિલિંદ સોમાન વિરૂદ્ધ ગોવા પોલીસે દાખલ કરી ફરિયાદ, અશ્લિલતા ફેલાવવા મુદ્દે ફરિયાદ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 07, 2020 | 3:45 PM

મૉડલ મિલિંદ સોમાન વિરુધ્દ  ગોવા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મિલિંદ સોમાને નગ્ન અવસ્થામાં ગોવા બીચ પર ફોટો પાડીને શેર કર્યો હતો. તે મુદ્દે મિલિંદ સોમાન વિરુધ્દ ગોવા પોલીસે અશ્લિલતા ફેલાવવાને લઇ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે મિલિંદ સોમાનની પત્નીએ આ ફોટો પાડ્યો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">