MCLR રેટ: જે અસર કરશે આપની દરેક લોનને! જાણો તેના ફાયદા, જુઓ VIDEO

MCLR એટલે “માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઇઝડ લેન્ડિંગ રેટ”. MCLR એ RBI દ્વારા નક્કી થયેલો લોન આપવા માટેનો નવો બેન્ચમાર્ક રેટ છે. 31 માર્ચ, 2016 બાદ અમલમાં આવ્યો છે. કોઈ પણ બેંક એમનાં MCLR કરતાં નીચા રેટમાં લોન આપી શકશે નહીં. પહેલાં બેંકનાં “બેઇઝ રેટને” બેન્ચમાર્ક રેઈટ ગણવામાં આવતો. RBI ઈચ્છે છે કે, તે જ્યારે […]

MCLR રેટ: જે અસર કરશે આપની દરેક લોનને! જાણો તેના ફાયદા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 12, 2019 | 12:58 PM

MCLR એટલે “માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઇઝડ લેન્ડિંગ રેટ”. MCLR એ RBI દ્વારા નક્કી થયેલો લોન આપવા માટેનો નવો બેન્ચમાર્ક રેટ છે. 31 માર્ચ, 2016 બાદ અમલમાં આવ્યો છે. કોઈ પણ બેંક એમનાં MCLR કરતાં નીચા રેટમાં લોન આપી શકશે નહીં. પહેલાં બેંકનાં “બેઇઝ રેટને” બેન્ચમાર્ક રેઈટ ગણવામાં આવતો. RBI ઈચ્છે છે કે, તે જ્યારે પણ રેપો રેટ ઘટાડે ત્યારે એનો ફાયદો દેશનાં સામાન્ય વ્યક્તિને સસ્તા વ્યાજવાળી લોનનાં રૂપમાં મળે. MCLRનાં અમલથી RBI રેપો રેટમાં થતા ફેરફારને સામાન્ય લોકો સુધી વધુ ઝડપથી ટ્રાન્સફર કરી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.6400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">