મહારાષ્ટ્ર: એક જ દિવસમાં કોરોનાના વધુ 60 કેસ નોંધાયા, કુલ 1078 પોઝિટીવ કેસ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર એક જ દિવસમાં વધુ 60 કેસ પોઝિટિવ નોંધાયા છે. મુંબઈમાં 44, પુણેમાં 9 અને નાગપુરમાં 4 નવા કેસ નોંધાયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,078 કેસ પોઝિટિવ નોંધાયા છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને […]

મહારાષ્ટ્ર: એક જ દિવસમાં કોરોનાના વધુ 60 કેસ નોંધાયા, કુલ 1078 પોઝિટીવ કેસ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 12:09 PM

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર એક જ દિવસમાં વધુ 60 કેસ પોઝિટિવ નોંધાયા છે. મુંબઈમાં 44, પુણેમાં 9 અને નાગપુરમાં 4 નવા કેસ નોંધાયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,078 કેસ પોઝિટિવ નોંધાયા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે મુંબઈના બિંબિસાર નગરમાં 3 દર્દીઓને હાલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો. જો કે યોગ્ય સારવાર બાદ ત્રણે દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તબીબોએ તેમને ડિસ્ચાર્જ કર્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: ઈન્દોરમાં લોકોએ પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, હુમલાખોરોની પોલીસે કરી ધરપકડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">