મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ફરી એક વખત હેલિકોપ્ટર દુર્ઘટનામાં આબાદ બચાવ

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ફરી એક વખત હેલિકોપ્ટર દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે. તેઓ રાયગઢમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. જ્યાં ફડણવીસનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું. તે સમયે જમીન પોચી હોવાથી તેમનું હેલિકોપ્ટર જમીનમાં દબાઈ ગયું હતું. જો કે, તે સમયે પાયલોટે સમયસૂચકતા જાળવી તેથી તેઓ આબાદ બચી ગયા. ઘટનાની જાણ થતા કલેક્ટર સહિતના અધિકારીઓ […]

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ફરી એક વખત હેલિકોપ્ટર દુર્ઘટનામાં આબાદ બચાવ
Follow Us:
| Updated on: Oct 11, 2019 | 3:16 PM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ફરી એક વખત હેલિકોપ્ટર દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે. તેઓ રાયગઢમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. જ્યાં ફડણવીસનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું. તે સમયે જમીન પોચી હોવાથી તેમનું હેલિકોપ્ટર જમીનમાં દબાઈ ગયું હતું. જો કે, તે સમયે પાયલોટે સમયસૂચકતા જાળવી તેથી તેઓ આબાદ બચી ગયા. ઘટનાની જાણ થતા કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા. અને સ્થિતિનો તાગ મેળવ્યો. અને માહિતી આપી કે આ કોઇ મોટી દુર્ઘટના નહોતી.

આ પણ વાંચોઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા યોજાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા રદ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ કોઈ પહેલીવાર નથી કે, ફડણવીસ દુર્ઘટનામાં બચ્યા હોય. આગાઉ બે વખત તેમનો આ રીતે બચાવ થયો છે. વર્ષ 2017માં અલીબાગમાં તેમનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારબાદ 2016માં પણ તેમનો લાતુરમાં આ રીતે બચાવ થયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">