LPL T20: લંકા પ્રિમિયર લીગનો શિડ્યુલ જાહેર, ભારતનો આ ખેલાડી રમશે LPL

શ્રીલંકામાં ટી-20 લીગની શરુઆત થવા જઇ રહી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ આ નવી ટી-20 લીગનુ નામ લંકા પ્રિમયર લીગ એટલે કે LPL T20 રાખ્યુ છે. આ ટી-20 લીગની પ્રથમ સિઝનનુ સંપુર્ણ શિડ્યુલનુ એલાન પણ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવ્યુ છે. આ ટુર્નામેન્ટની શરુઆત 26 નવેમ્બર થી થવા જઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં કેટલાક […]

LPL T20: લંકા પ્રિમિયર લીગનો શિડ્યુલ જાહેર, ભારતનો આ ખેલાડી રમશે LPL
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 18, 2021 | 12:13 PM

શ્રીલંકામાં ટી-20 લીગની શરુઆત થવા જઇ રહી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ આ નવી ટી-20 લીગનુ નામ લંકા પ્રિમયર લીગ એટલે કે LPL T20 રાખ્યુ છે. આ ટી-20 લીગની પ્રથમ સિઝનનુ સંપુર્ણ શિડ્યુલનુ એલાન પણ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવ્યુ છે. આ ટુર્નામેન્ટની શરુઆત 26 નવેમ્બર થી થવા જઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં કેટલાક ભારતીય ખેલાડીઓ પણ રમનારા છે.

 

લંકા પ્રિમિયર લીગની પ્રથમ મેચ 26 નવેમ્બરે હમ્બનટોટામા રમાનારી છે. જે મેચ કોલંબો કિંગ્સ અને કેંડી ટસ્કર્સ ટીમ વચ્ચે રમાનાર છે. તો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 16 ડીસેમ્બરે હમ્બનટોટામાં જ રમાનાર છે. આ લીગ માં ભારતીય ટીમના પુર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ, મનવિંદર બિસ્લા અને મનપ્રિત ગોની પણ રમનારા છે. તો વળી ઇરફાન પઠાણે તો એ વાત નુ એલાન પણ કરી દીધુ છે કે, તે આ લીગનો હિસ્સો થવાને લઇને ખુબ જ ખુશ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એલપીએલના આયોજનનો નિર્ણય શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય પ્રિમીયર લીગ એટલે કે આઇપીએલ થી પ્રભાવિત થઇને કર્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે થોડાક સમય પહેલા જ કહ્યુ હતુ કે, બીસીસીઆઇ એ જે રીતે આઇપીએલને સફળ બનાવ્યુ છે, તેમજ તેણે જે રીતે આર્થીક લાભ પણ મેળવ્યા છે તે વાતની ધ્યાને રાખીને જ લીગનો પ્રારંભ કરાઇ રહ્યો છે. શ્રીલંકામાં આ તમામ મુદ્દાને ધ્યાને રાખીને હવે શ્રીલંકા પોતાની લીગ મેચ રમાડશે. ઓસ્ટ્રેલીયા, ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડિઝ, પાકિસ્તાન, અને બાંગ્લાદેશ પણ પોત પોતાની ટી-20 લીગ આયોજીત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બોલીવુડ સ્ટાર સલમાન ખાનનુ પરીવાર પણ એક ફેન્ચાઇઝી નુ માલિક બન્યુ છે. કેન્ડી ટસ્કર્સ ટીમ તેમની માલીકીની છે અને તે ટીમને પ્રોત્સાહન માટે સલમાન ખાન પણ મેચ દરમ્યાન સ્ટેડીયમમાં હાજર રહે તેવી સંભાવના છે. આમ લીગની શરુઆતમાં પ્રથમ મેચ જ કેન્ડી ટસ્કર્સ ટીમની હોવાને લઇ સલમાન ખાન અને તેના પરીવારના સભ્યો પણ ઓપનીંગ મેચ દરમ્યાન હાજર રહે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.

લંકા પ્રિમીયર લીગ નુ શિડ્યુલ

26 નવેમ્બર – કોલંબો કિંગ્સ વિ કેન્ડી ટસ્કર્સ

27 નવેમ્બર – જાફના સ્ટેલિયન્સ વિ ગાલે ગ્લેડીયેટર્સ

28 નવેમ્બર – કેન્ડી ટસ્કર્સ વિ દામ્બુલા હોક્સ

28 નવેમ્બર – ગાલે ગ્લેડીયેટર્સ વિ કોલંબો કિંગ્સ

29 નવેમ્બર – આરામ અને પ્રેક્ટિસ

30 નવેમ્બર – દામ્બુલા હોક્સ વિ જાફના સ્ટેલિયન્સ

30 નવેમ્બર – કેન્ડી ટસ્કર્સ વિ ગાલે ગ્લેડીયેટર્સ

1 ડિસેમ્બર – કોલંબો કિંગ્સ વિ દામ્બુલા હોક્સ

1 ડિસેમ્બર – જાફના સ્ટેલિયન્સ વિ કેન્ડી ટસ્કર્સ

2 ડિસેમ્બર – આરામ અને પ્રેક્ટિસ

3 ડિસેમ્બર – ગાલે ગ્લેડીયેટર્સ વિ જાફના સ્ટેલિયન્સ

3 ડિસેમ્બર – દામ્બુલા હોક્સ વિ કેન્ડી ટસ્કર્સ

4 ડિસેમ્બર – કોલંબો કિંગ્સ વિ જાફના સ્ટેલિયન્સ

5 ડિસેમ્બર – દામ્બુલા હોક્સ વિ ગાલે ગ્લેડીયેટર્સ

5 ડિસેમ્બર – કેન્ડી ટસ્કર્સ વિ કોલંબો કિંગ્સ

6 ડિસેમ્બર – આરામ અને પ્રેક્ટિસ

7 ડિસેમ્બર – કોલંબો કિંગ્સ વિ ગાલે ગ્લેડીયેટર્સ

7 ડિસેમ્બર – જાફ્ના સ્ટેલિયન્સ વિ દામ્બુલા હોક્સ

8 ડિસેમ્બર – આરામ અને પ્રેક્ટિસ

9 ડિસેમ્બર – કેન્ડી ટસ્કર્સ વિ જાફના સ્ટેલિયન્સ

9 ડિસેમ્બર – ગાલે ગ્લેડીયેટર્સ વિ દામ્બુલા હોક્સ

10 ડિસેમ્બર – જાફના સ્ટેલિયન્સ વિ કોલંબો કિંગ્સ

10 ડિસેમ્બર – ગાલે ગ્લેડીયેટર્સ વિ કેન્ડી ટસ્કર્સ

11 ડિસેમ્બર – દામ્બુલા હોક્સ વિ કોલંબો કિંગ્સ

12 ડિસેમ્બર – આરામ અને પ્રેક્ટિસ

13 ડિસેમ્બર – સેમિફાઇનલ 1

14 ડિસેમ્બર – સેમિફાઇનલ 2

15 ડિસેમ્બર – આરામ અને પ્રેક્ટિસ

16 ડિસેમ્બર – એલપીએલ ટી-20, 2020 ફાઇનલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">