24 વર્ષ બાદ માયાવતી-મુલાયમ આવી શકે છે એક જ મંચ પર, કરાયું સંયુક્ત રેલીનું આયોજન

લોકસભાની ચૂંટણીને લઈને સપા-બસપા અને આરએલડીનું ગઠબંધન ચર્ચામાં છે. આ ગઠબંધનની રેલીમાં મુલાયમસિહં યાદવ અને માયાવતી પણ એક મંચ પર આવી શકે છે. कल लोकसभा क्षेत्र मैनपुरी और आँवला में होगी महागठबंधन की संयुक्त महारैली। आप भी जुड़ें हमारे साथ – चलें #MahaGathbandhan से #MahaParivartan की ओर। Web Stories View more IPL 2024 : આઈપીએલની […]

24 વર્ષ બાદ માયાવતી-મુલાયમ આવી શકે છે એક જ મંચ પર, કરાયું સંયુક્ત રેલીનું આયોજન
Follow Us:
| Updated on: Apr 19, 2019 | 2:09 AM

લોકસભાની ચૂંટણીને લઈને સપા-બસપા અને આરએલડીનું ગઠબંધન ચર્ચામાં છે. આ ગઠબંધનની રેલીમાં મુલાયમસિહં યાદવ અને માયાવતી પણ એક મંચ પર આવી શકે છે.

ઉત્તર પ્રદેશના લખનઉમાં એક રેલીનું આયોજન સપા-બસપા-આરએલડી દ્વારા કરવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટીના ટ્વિટર એકાઉન્ટ પરથી કરાયેલા ટ્વિટ પરથી જાણવા મળી રહ્યું છે લાંબા સમય બાદ માયાવતી અને મુલાયમ સિંહ યાદવ એકસાથે પોતાનો મંચ શેર કરી શકે છે.

જણાવી દઈએ કે 1995ની સાલમાં ગેસ્ટ હાઉસ કાંડ થયો હતો અને તેને લઈને સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી અલગ થઈ ગયા હતા. મહાગઠબંધનની સાથે લડવા માટે બસપા અને સપા એકસાથે મંચ પર આવ્યા છે. ત્યારે અખિલેશ સાથે હવે મુલાયમસિહં પણ સભા ગજવે તો નવાઈ નહીં.

ઉલ્લેખનીય જો મુલાયમ સિંહ યાદવ અને માયાવતી જો સાથે રેલી કરશે તો આ રેલી રાજનીતિક ઈતિહાશ રચાશે. કારણ કે 24 વર્ષોથી એકબીજાના હરીફ રહેલાં નેતાઓ ફરીથી એકસાથે મંચ ગજવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">