VIDEO: કચ્છ નજીક ખાનગી બસે પલટી મારી, 15 લોકો ઈજાગ્રસ્ત

   Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો […]

VIDEO: કચ્છ નજીક ખાનગી બસે પલટી મારી, 15 લોકો ઈજાગ્રસ્ત
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 7:17 AM

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કચ્છમાં અંજાર નજીક ખાનગી બસે પલટી મારી છે. જેમાં બસમાં સવાર 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસે પલટી માર્યા પછી તાત્કાલિક 108 મારફતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 9 લોકોને વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા છે. બસ ક્યા કારણસર પલટી મારી છે તે હાલમાં જાણવા મળ્યું નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">