કેટલી આસાનીથી થઈ બાઈક ચોરી? જુઓ બાઈક ચોરીના સીસીટીવી દ્રશ્યો

હવે તો ધોળા દિવસે બાઈક ચોરી થઈ રહી છે. સુરતની કડોદરા પાલિકાના પ્રાંગણમાંથી એક ગઠીયો આસાનીથી બાઈક ચોરીને ફરાર થયો છે. સીસીટીવીમાં ચોરીની આ ઘટના કેદ થઈ છે. કેટલી આસાનીથી ગઠીયો બાઈક લઇને ફરાર થયો તે સીસીટીવીમાં જોઈ શકાય છે. ચોરી થયેલું બાઈક પાણી સમિતિના ચેરમેનનું હોવાનું સામે આવ્યું છે.   Web Stories View more […]

કેટલી આસાનીથી થઈ બાઈક ચોરી?  જુઓ બાઈક ચોરીના સીસીટીવી દ્રશ્યો
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 26, 2020 | 5:28 PM

હવે તો ધોળા દિવસે બાઈક ચોરી થઈ રહી છે. સુરતની કડોદરા પાલિકાના પ્રાંગણમાંથી એક ગઠીયો આસાનીથી બાઈક ચોરીને ફરાર થયો છે. સીસીટીવીમાં ચોરીની આ ઘટના કેદ થઈ છે. કેટલી આસાનીથી ગઠીયો બાઈક લઇને ફરાર થયો તે સીસીટીવીમાં જોઈ શકાય છે. ચોરી થયેલું બાઈક પાણી સમિતિના ચેરમેનનું હોવાનું સામે આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">