IPL 2020: યુવા ખેલાડીઓના દમ પર દિલ્હી કેપિટલ્સની ટીમ, સિઝન-13માં નસીબ બદલાશે?

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનના પ્લે ઓફમાં પહોંચેલી દિલ્હી કેપિટલ્સ ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. યુવા કેપ્ટન શ્રેયસ ઐયરે દિલ્હીને ચેમ્પિયન બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ગયા વર્ષે દિલ્હીના શાનદાર પ્રદર્શનથી ફ્રેન્ચાઈઝીના ચાહકોનો વિશ્વાસ જીત્યો હતો. આ વખતે ટાઈટલ જીતવાનો વારો છે. શ્રેયસ પાસે યુવાનીના ઉત્સાહથી લઈને અનુભવના ‘ડોઝ’ સુધીની દરેક વસ્તુ છે. પરંતુ […]

IPL 2020: યુવા ખેલાડીઓના દમ પર દિલ્હી કેપિટલ્સની ટીમ, સિઝન-13માં નસીબ બદલાશે?
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:15 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનના પ્લે ઓફમાં પહોંચેલી દિલ્હી કેપિટલ્સ ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. યુવા કેપ્ટન શ્રેયસ ઐયરે દિલ્હીને ચેમ્પિયન બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ગયા વર્ષે દિલ્હીના શાનદાર પ્રદર્શનથી ફ્રેન્ચાઈઝીના ચાહકોનો વિશ્વાસ જીત્યો હતો. આ વખતે ટાઈટલ જીતવાનો વારો છે. શ્રેયસ પાસે યુવાનીના ઉત્સાહથી લઈને અનુભવના ‘ડોઝ’ સુધીની દરેક વસ્તુ છે. પરંતુ છેલ્લી સીઝનમાં આ ટીમના યુવા ખેલાડીઓ રુષભ પંતની ઝડપી બેટિંગ પર સ્ટેડિયમની સીટીઓ અને કાગીસો રબાડાની રફતાર સૌથી વધુ ચમકતી જોવા મળતી હતી.

IPL 2020: Yuva kheladio na dam par delhi capitals ni team season 13 ma nasib badlase?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દિલ્હીના જોશીલા જાબાંઝ

દિલ્હી કેપિટલ્સ અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ તરીકે ઓળખાતું હતું. 2012 પછી સતત છ વર્ષ સુધી તે એક પણ વખત પણ ટોપ-4 માં પહોંચી શક્યું નહીં. દર સિઝનમાં ચાહકોને દિલ્હીનું પ્રદર્શન નિરાશ કરતુ રહ્યું. ફ્રેન્ચાઈઝીએ ઘણા પ્રયોગો પણ કર્યા. ઘણા ખેલાડીઓ મોંઘાદાટ ભાવે ખરીદ્યા, પરંતુ પરિણામ જેમ ને તેમ જ રહ્યું. 2018 માં દિલ્હીએ 23 વર્ષીય શ્રેયસ ઐયર પર દાવ લગાવ્યો અને તેને કેપ્ટન બનાવ્યો હતો. 2019માં તે જ કેપ્ટન 6 વર્ષ પછી દિલ્હીને પ્લે ઓફમાં લાવ્યો હતો. આ ટીમ તેના યુવા ખેલાડીઓને તક પણ આપે છે અને વિશ્વાસ પણ કરે છે. જો તમે આ ટીમના ટોચના યુવા ખેલાડીઓ પર નજર નાખો તો સુકાની શ્રેયસ ઐયર, રુષભ પંત, પૃથ્વી શો અને કાગીસો રબાડા મેચ વિનર ખેલાડીઓ પણ ટીમમાં સામેલ છે. સિઝન-12ના ટોપ-10 બેટ્સમેનની યાદીમાં દિલ્હીની ટીમના ત્રણ બેટ્સમેન સામેલ થયા હતા. શિખર ધવન ઉપરાંત રુષભ પંત અને શ્રેયસ ઐયરના નામ શામેલ હતા. બોલરોની વાત કરીએ તો દિલ્હીનો રબાડા 2019માં ચેન્નાઈના ઈમરાન તાહિરના સૌથી વિકેટ ઝડપનારાઓમાં ફક્ત એક વિકેટ પાછળ હતો. રબાડાએ 25 વિકેટ લીધી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હી એ યુવા ખેલાડીઓ પર કર્યો કરોડોનો વરસાદ:

માત્ર યુવા ખેલાડીઓ પર વિશ્વાસ જ નહીં, પરંતુ દિલ્હી કેપિટલ્સ પણ તેમના પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં ઘણી આગળ છે. આ વર્ષે દિલ્હીનો સૌથી મોંઘો ખેલાડી રુષભ પંત છે, જેને 15.5 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે તો 23 વર્ષીય શિમરોન હેટમિયરને 7.75 કરોડમાં આરસીબીમાંથી તેમની ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. હેટમિયર દિલ્હીનો બીજો સૌથી મોંઘો ખેલાડી છે. કેપ્ટન ઐયરને પણ સાત કરોડમાં જાળવી રાખ્યો છે. જ્યારે શિખર ધવન અને ઈશાંત શર્મા આ કરતા ઓછી રકમમાં જાળવી રાખવામાં આવ્યા છે. દિલ્હી કેપીટલ્સમાં હાલમાં વિજય માટે જરૂરી દરેક હથિયાર છે. એ જોવાનું રહેશે કે ઐયરે દુશ્મન સામે પોતાના હથિયારનો પ્રયાસ કેવી રીતે કરે છે અને દુશ્મનને કેવી રીતે મહાત કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">