IPL 2020: ટીમોને સપોર્ટ કરવા માટે થઈ જાઓ તૈયાર, Twitter દ્વારા 6 ભાષાઓમાં ઈમોજી લોન્ચ કરાયા

કોરોનાની મહામારીને કારણે આખી દુનિયામાં ક્રિકેટની રમત બંધ થઈ ગઈ હતી, પરંતુ હવે તેની શરૂઆત ક્રિકેટના મેળા એટલે કે આઈપીએલથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં તેના માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આઈપીએલની આગામી સિઝન પૂર્વે રવિવારે ટ્વિટરે ખાસ નવ જેટલા ઈમોજીસ શરૂ કર્યા છે. આઈપીએલને માટે ખાસ બનાવવામાં આવેલા આ ઈમોજીસ ઘણી […]

IPL 2020: ટીમોને સપોર્ટ કરવા માટે થઈ જાઓ તૈયાર, Twitter દ્વારા 6 ભાષાઓમાં ઈમોજી લોન્ચ કરાયા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 4:16 PM

કોરોનાની મહામારીને કારણે આખી દુનિયામાં ક્રિકેટની રમત બંધ થઈ ગઈ હતી, પરંતુ હવે તેની શરૂઆત ક્રિકેટના મેળા એટલે કે આઈપીએલથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં તેના માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આઈપીએલની આગામી સિઝન પૂર્વે રવિવારે ટ્વિટરે ખાસ નવ જેટલા ઈમોજીસ શરૂ કર્યા છે. આઈપીએલને માટે ખાસ બનાવવામાં આવેલા આ ઈમોજીસ ઘણી ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

https://twitter.com/TwitterIndia/status/1305015566294376448?s=20

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઈમોજીનો ઉપયોગ કરવા માટે તમારે હેશટેગનો ઉપયોગ કરવો પડશે. ઈમોજી અંગ્રેજી અને અન્ય છ ભાષાઓમાં હેશટેગ્સ સાથે દેખાશે. ટ્વિટરે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘આ નવ ઈમોજીની મદદથી ચાહકો તેમની પસંદની ટીમને ટેકો આપી શકશે. તેમજ ચાહકો લાઈવ ચેટમાં ભાગ લઈ શકશે. કેટલાક હેશટેગ્સ જે ઈમોજીને અનલોક કરશે તે છે. #OneFamily, #WhistlePodu, #CSK, #Yellove, #KKRHaiTaiyaar, #HallaBol, #हल्लाबोल, #MumbaiIndia, #PlayBold, #WeAreChallengers, #RoyalsFamily, #OrangeArmy અને #पलटन.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આઈપીએલની આગામી સિઝન સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વખતે કોવિડ -19ને કારણે યુએઈમાં આઈપીએલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો સિઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">