300 આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં, પાકિસ્તાન કરી રહ્યું છે મદદ!

ભારતીય સુરક્ષા એજન્સીઓને એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે અફઘાનિસ્તાની અને તાલિબાનના અમુક આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે. બોર્ડર પણ ઘણાં એવા ઈન્ટરસેપ્ટને પકડવામાં આવ્યા છે. જેમાં જાણકારી મળી રહી છે આતંકીઓ મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરીને ભારતમાં કોઈ આતંકવાદી પ્રવૃતિને અંજામ આપવા માગે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

300 આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં, પાકિસ્તાન કરી રહ્યું છે મદદ!
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 1:54 PM

ભારતીય સુરક્ષા એજન્સીઓને એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે અફઘાનિસ્તાની અને તાલિબાનના અમુક આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે. બોર્ડર પણ ઘણાં એવા ઈન્ટરસેપ્ટને પકડવામાં આવ્યા છે. જેમાં જાણકારી મળી રહી છે આતંકીઓ મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરીને ભારતમાં કોઈ આતંકવાદી પ્રવૃતિને અંજામ આપવા માગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :  વસ્તી ગણતરી 2021: આ પ્રશ્નોના જવાબ રાખજો તૈયાર, માગવામાં આવશે માહિતી

પશ્તો ભાષા અફઘાનિસ્તાનમાં બોલવામાં આવે છે અને આ ભાષામાં વાતચીત થતી હોવાની જાણકારી ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીઓને પ્રાપ્ત થઈ રહી છે. એવી માહિતી છે કે અફઘાનિસ્તાનના અમુક આતંકવાદીઓને પાકિસ્તાને પોતાના ક્રોકિંટના બંકરોમાં આશરો આપ્યો છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીક લોંચપેડ ઉભા કરી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનની ખુફિયા એજન્સી હવે વિદેશી આતંકવાદીઓનો સહારો લઈ રહી છે. ખાસ કરીને બરફની સિઝનમાં આવી ઘૂસણખોરી જમ્મુ અને કાશ્મીરના માર્ગેથી થઈ શકે છે. અંદાજે 300થી વધારે આતંકવાદીઓ લોંચ પેન્ડમાં રહી રહ્યાં છે અને ભારતમાં ઘૂસણખોરી કરવા માગે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">