IND Vs Sri Lanka : ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી, વરસાદથી મેચમાં વિઘ્ન

ભારત અને શ્રીલંકાની ટીમ વચ્ચે ગુવાહાટી ખાતે પ્રથમ ટી-20 મેચ યોજાઈ રહી છે. વરસાદના લીધે આ મેચ થોડો મોડો ચાલુ થઈ શકે છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. ટોસ ભારતીય ટીમે જીત્યો છે અને પહેલાં ફિલ્ડીંગની પસંદગી કરી છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય […]

IND Vs Sri Lanka : ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી, વરસાદથી મેચમાં વિઘ્ન
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 1:46 PM

ભારત અને શ્રીલંકાની ટીમ વચ્ચે ગુવાહાટી ખાતે પ્રથમ ટી-20 મેચ યોજાઈ રહી છે. વરસાદના લીધે આ મેચ થોડો મોડો ચાલુ થઈ શકે છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. ટોસ ભારતીય ટીમે જીત્યો છે અને પહેલાં ફિલ્ડીંગની પસંદગી કરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  રાજસ્થાનમાં બાળકોના મોત બાદ ગુજરાતમાં પણ બાળમૃત્યુને રાજકારણ, વિપક્ષે કર્યા સરકાર પર આક્ષેપ

બર્સાપારા સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકાની ટીમ આમને-સામને છે. ભારતીય ટીમમાં આજે મનીષ પાંડે, યુજર્વેદ ચહલ, રવીન્દ્ર જાડેજા અને સંજુ સૈમસન જોવા મળશે નહીં. આ મેદાન પર છેલ્લે ટી20 ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ વચ્ચે યોજાયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વાતાવરણના લીધે ભારતીય ટીમે પહેલાં જ ફિલ્ડીંગનો નિર્ણય લીધો હોય એવું માનવામાં આવી રહ્યું છે. મેદાન ભીનું છે અને તેના લીધે ખાસ કરીને ખેલાડીઓ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે જેના લીધે ભારતીય ટીમ રણનીતિ બનાવીને આ મેચ જીતવા માટે આગળ વધી રહી છે. પહેલાં જ ટોસ જીતીને મેદાનમાં ઉતરવા માટે શ્રીલંકાની ટીમને આમંત્રણ ભારતે આપ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">