VIDEO: દેશમાં કોરોના વાયરસનો કહેર વધ્યો, એક જ દિવસમાં 427 કેસ વધ્યા

દેશમાં કોરોના વાયરસે સ્પીડ પકડી છે. ફક્ત એક જ દિવસમાં 427 નવા પોઝિટિવ કેસ અને સાત લોકોનાં મોતથી દેશમાં હાહાકાર મચ્યો છે. અત્યાર સુધી એવો એક પણ કિસ્સો એવો નથી આવ્યો કે દેશમાં એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા હોય. 427 કેસના વધારા સાથે પોઝિટિવ કેસની સંખ્યા 2000ને પાર કરી ગઈ છે. જેમાંથી 169 […]

VIDEO: દેશમાં કોરોના વાયરસનો કહેર વધ્યો, એક જ દિવસમાં 427 કેસ વધ્યા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:29 PM

દેશમાં કોરોના વાયરસે સ્પીડ પકડી છે. ફક્ત એક જ દિવસમાં 427 નવા પોઝિટિવ કેસ અને સાત લોકોનાં મોતથી દેશમાં હાહાકાર મચ્યો છે. અત્યાર સુધી એવો એક પણ કિસ્સો એવો નથી આવ્યો કે દેશમાં એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા હોય. 427 કેસના વધારા સાથે પોઝિટિવ કેસની સંખ્યા 2000ને પાર કરી ગઈ છે. જેમાંથી 169 લોકો સાજા પણ થઈ ગયા છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે 56 લોકોનાં મોત થઈ ગયા છે. ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 330થી વધુ છે. જ્યાં મોતની સંખ્યા પણ સૌથી વધુ 14 છે. તેલંગાણામાં 97 કેસ અને 6 લોકોનાં મોત થયા છે. જ્યારે કેરળમાં 265થી વધુ કેસ છે અને મોતની સંખ્યા 2 છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે તમિલનાડુમાં 234 પોઝિટિવ કેસ અને એકનું મોત થયું છે તો કર્ણાટકમાં 110થી વધુ પોઝિટિવ કેસ અને 3ના મોત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં 115થી વધુ કેસ છે અને બેનાં મોત થયા છે તો દિલ્લીમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 152 છે, જ્યારે 2ના મોત થઈ ગયા છે. ગુજરાતમાં 87 કેસ છે. 5 રિકવર થઈ ગયા છે. જ્યારે 6 લોકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોને પણ કોરોના હોવાની પુષ્ટી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">