IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડની ટીમ 235 રન પર ઓલઆઉટ, ભારત 7 રનથી આગળ

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ તેમની પ્રથમ ઈનિંગમાં 235 રન બનાવી ઓલઆઉટ થઈ. #INDvsNZ Test match, Day 2, Session 2: New Zealand 235 (73.1 ov) all out #INDvsNZTestCricket #TV9News https://t.co/mmxWLQ5xJH Web Stories View more IPL 2024 : આઈપીએલની […]

IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડની ટીમ 235 રન પર ઓલઆઉટ, ભારત 7 રનથી આગળ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:45 AM

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ તેમની પ્રથમ ઈનિંગમાં 235 રન બનાવી ઓલઆઉટ થઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 242 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે હનુમા વિહારીએ સૌથી વધારે 55 રનની ઈનિંગ રમી, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શોએ 54-54 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી કાઈલ જેમિસને 5 વિકેટ લીધી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 242 રન પર ઓલઆઉટ થઈ. ભારતીય ટીમ એક સમયે 5 વિકેટ પર 194 રન બનાવી થોડી સન્માનજનક સ્થિતીમાં હતી પણ 48 રન બનાવી 242 રન પર સમેટાઈ ગઈ. ઓપનિંગ કરવા માટે પૃથ્વી શો અને મયંક અગ્રવાલ મેદાન પર ઉતર્યા હતા. પૃથ્વી શોએ 64 બોલમાં 54 રનની ઈનિંગ રમી. પૃથ્વી શોએ પૂજારાની સાથે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી. વિરાટ કોહલી 3 રન પર પેવેલિયનમાં પરત ફર્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે મુસાફરી કરવી યોગ્ય નથી

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">