IND vs NZ 1st Test: વેલિંગ્ટનની પિચ પર આ ભારતીય બોલર ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો પર પડ્યો ભારે

ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ઈશાંત શર્માને છોડીને ભારતીય ટીમના તમામ ખેલાડીનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. ઈશાંત શર્મા જ એક માત્ર એવા બોલર હતા જે ન્યૂઝીલેન્ડના બેટસમેન માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્મા અત્યાર સુધી 3 વિકેટ લઈ ચૂક્યા છે. Web Stories View more કેળા સાથે ભૂલથી પણ ના ખાતા […]

IND vs NZ 1st Test: વેલિંગ્ટનની પિચ પર આ ભારતીય બોલર ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો પર પડ્યો ભારે
Follow Us:
| Updated on: Feb 22, 2020 | 9:29 AM

ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ઈશાંત શર્માને છોડીને ભારતીય ટીમના તમામ ખેલાડીનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. ઈશાંત શર્મા જ એક માત્ર એવા બોલર હતા જે ન્યૂઝીલેન્ડના બેટસમેન માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્મા અત્યાર સુધી 3 વિકેટ લઈ ચૂક્યા છે.

india vs new zealand 1st test day 2 wellington ind vs nz 1st test match bija divas e India ne male 5 wickets NZ 51 Runs thi aagal

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈશાંત શર્માએ ટોમ લાથમ, ટોમ બ્લંડેલ અને રોસ ટેલરની વિકેટ લીધી છે. રોસ ટેલર પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે. જે ઈશાંતના શર્મા કારણે પ્રથમ ઈનિંગમાં અડધીસદી ફટકારવાથી ચૂક્યા હતા. ઈશાંત શર્માની શાનદાર લાઈન લેન્થથી ન્યૂઝીલેન્ડના બેટસમેનને બેટિંગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઈશાંત શર્માએ 15 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈશાંત શર્માએ ટોમ લાથમને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી. ત્યારબદ શર્માએ કેન વિલિયમસન અને ટોમ બ્લંડેલની ભાગીદારીને તોડી, બ્લંડેલને આઉટ કર્યા. ત્યારે ટેલર તેમની અડધસદીથી માત્ર 6 રન દુર હતા અને ઈશાંત શર્માએ તેમની વિકેટ લઈ ભારતને ત્રીજી વિકેટ અપાવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સુરત: મોત બાદ મુશ્કેલી! નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીથી દોઢ કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">