IND vs AUS:  કોહલી પર ઓસ્ટ્રેલીયાના કપ્તાન પેનનુ મજેદાર બયાન, તેનાથી નફરત પણ છે અને પ્યાર પણ

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 27 નવેમ્બરથી વન ડે સિરીઝની શરુઆત થઇ છે. સાથે જ બંને ટીમોની વચ્ચે લગભગ બે મહિના સુધી ક્રિકેટ રમાશે. જો કે આ દરમ્યાન ચાહકોે પણ સૌથી વધુ ઇન્તઝાર ટેસ્ટ સિરીઝનો છે. જેમાં બંને ટીમો વચ્ચે ચમકમક પણ મેદાનમાં જોવા મળતી રહેતી હોય છે. આવામાં ઓસ્ટ્રેલીયાના ક્રિકેટ ચાહકોની નજરોમાં કોહલીને માટે ખાસ […]

IND vs AUS:  કોહલી પર ઓસ્ટ્રેલીયાના કપ્તાન પેનનુ મજેદાર બયાન, તેનાથી નફરત પણ છે અને પ્યાર પણ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 9:20 AM

ind-vs-aus-kohali-par-austrilia-kaptan-pen-nu-majedar-bayan-nafrat-ane-prem-banne

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 27 નવેમ્બરથી વન ડે સિરીઝની શરુઆત થઇ છે. સાથે જ બંને ટીમોની વચ્ચે લગભગ બે મહિના સુધી ક્રિકેટ રમાશે. જો કે આ દરમ્યાન ચાહકોે પણ સૌથી વધુ ઇન્તઝાર ટેસ્ટ સિરીઝનો છે. જેમાં બંને ટીમો વચ્ચે ચમકમક પણ મેદાનમાં જોવા મળતી રહેતી હોય છે. આવામાં ઓસ્ટ્રેલીયાના ક્રિકેટ ચાહકોની નજરોમાં કોહલીને માટે ખાસ સ્થાન છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઓસ્ટ્રેલીયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેન ના મુજબ ઓસ્ટ્રેલીયાના ક્રિકેટ ચાહકો કોહલીને નફરત કરવાનુ ખુબ પસંદ કરે છે. સાથે જ એ પણ કહ્યુ છે કે કોહલી તેમના માટે અન્ય કોઇ પણ ખેલાડીઓની જેમ જ છે. બંને કેપ્ટનો ખુબ જ પ્રતિસ્પર્ધી છે, જે મેદાનમાં એક બીજાની સામ સામે જ જોવા મળતા હોય છે. ઓસ્ટ્રેલીયાની ચેનલ એબીસી સ્પોર્ટસ સાથે વાત કરતા કેપ્ટન પેને કહ્યુ હતુ કે, અમે વિરાટને નફરત કરવાનુ પસંદ કરીએ છીએ. પરંતુ ક્રિકેટના ફેન હોવાને નાતે અમે તેમને બેટીંગ કરતા જોવો પણ પસંદ કરીએ છીએ. આ પ્રકારના મામલાઓમાં તે વહેંચવા વાળો શખ્શ છે. તેને બેટીંગ કરતા જોવો અમને પસંદ છે, જોકે અમને એ પણ પસંદ નથી કે ખુબ રન બનાવે છે.

કોહલી સાથે પોતાના સંબંધોને લઇને ઓસ્ટ્રેલીયા કેપ્ટને કહ્યુ હતુ કે, તેમના માટે વિરાટ કોઇ પણ અન્ય શખ્શની જેમ છે. વિરાટ કોહલીના માટે મને ખુબ સવાલ કરવામાં આવે છે, મને તેના થી કોઇ પણ પ્રકારની પરેશાન થતી નથી. તે મારા માટે અન્ય ખેલાડીઓની માફક જ છે. પેને એમ પણ કહ્યુ કે, બંને ટીમો વચ્ચે ખુબ ગરમા ગર્મી થતી રહે છે. અને બન્ને વચ્ચે ખુબ પ્રતિસ્પર્ધી શખ્શ છે, એટલે જ ક્યારેક ક્યારેક જબાની જંગ છેડાઇ જાય છે. ભારતીય ટીમ પાછલા પ્રવાસમાં કોહલી અને પેન વચ્ચે કેટલાંક પ્રસંગોમાં ટકરાવ થયો હતો, બંને એક કેપ્ટન એક બીજા પર શબ્દોના હુમલા થી ચુક્યા નહોતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">