VIDEO: લોકડાઉનની સ્થિતીમાં દૂધની માગમાં વધારો, દૂધના ટેન્કરોની લાગી લાંબી લાઈન

આજે લોકડાઉનનો સાતમો દિવસ છે અને લોકડાઉનની સ્થિતી વચ્ચે રાજ્યમાં દૂધની માગ વધી હોવાની ખબર મળી રહી છે. દૂધની માગ વધતાં ભાટ ગામ સ્થિત અમૂલ ડેરી બહાર દૂધના ટેન્કરોની લાંબી લાઈનો લાગી છે. દૂધના ટેન્કરોની 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. લોકડાઉનની સ્થિતીમાં પહેલા કરતાં 40 ટકા દૂધની માગમાં વધારો થયો છે.   Web Stories […]

VIDEO: લોકડાઉનની સ્થિતીમાં દૂધની માગમાં વધારો, દૂધના ટેન્કરોની લાગી લાંબી લાઈન
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:51 PM

આજે લોકડાઉનનો સાતમો દિવસ છે અને લોકડાઉનની સ્થિતી વચ્ચે રાજ્યમાં દૂધની માગ વધી હોવાની ખબર મળી રહી છે. દૂધની માગ વધતાં ભાટ ગામ સ્થિત અમૂલ ડેરી બહાર દૂધના ટેન્કરોની લાંબી લાઈનો લાગી છે. દૂધના ટેન્કરોની 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. લોકડાઉનની સ્થિતીમાં પહેલા કરતાં 40 ટકા દૂધની માગમાં વધારો થયો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમેરિકા: કોરોનાને લીધે 3 હજારથી વધુ લોકોના મોત, 1 લાખ 64 હજારથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટીવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">