AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2021: હોળી પર બની રહેલા ગ્રહ નક્ષત્રોને લઈ બની રહેલા દુર્લભ સંયોગથી આ 5 રાશિને થશે મોટો લાભ

Holi 2021: બે દિવસનું હોળી પર્વ આ વખતે 28 અને 29 માર્ચનાં રોજ ઉજવવામાં આવશે. 28 માર્ચનાં રોજ હોળી દહન જ્યારે કે 29 માર્ચનાં રોજ રંગો સાથે હોળીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે હોળી પર ગ્રહ અને નક્ષત્રોનાં શુભ સંયોગ બની રહ્યા છે.

Holi 2021: હોળી પર બની રહેલા ગ્રહ નક્ષત્રોને લઈ બની રહેલા દુર્લભ સંયોગથી આ 5 રાશિને થશે મોટો લાભ
Holi 2021: દુર્લભ સંયોગથી આ 5 રાશિને થશે મોટો લાભ
| Updated on: Mar 24, 2021 | 12:51 PM
Share

Holi 2021: બે દિવસનું હોળી પર્વ આ વખતે 28 અને 29 માર્ચનાં રોજ ઉજવવામાં આવશે. 28 માર્ચનાં રોજ હોળી દહન જ્યારે કે 29 માર્ચનાં રોજ રંગો સાથે હોળીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે હોળી પર ગ્રહ અને નક્ષત્રોનાં શુભ સંયોગ બની રહ્યા છે. આ દિવસે શનિ અને ગુરૂ એક જ રાશિ મકરમાં બિરાજમાન થશે. આ સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ અને ધ્રુવ યોગ પણ બની રહ્યો છે. આ શુભ સંયોગથી પાંચ રાશિનાં જાતકોને શુભ પરિણામ મળશે. જાણો હોળી પર બની રહેલા ગ્રહ-નક્ષત્રનાં દુર્લભ સંયોગથી કઈ રાશિને શું લાભ થશે.

  1. મેષ- હોળી પર બનવા વાળા ગ્રહ-નક્ષત્રનાં શુભ સંયોગથી તમારા કમાણીનાં સાધનમાં વધારો થશે. નોકરીની શોધ કરી રહેલા લોકોને સારા સમાચારની પ્રાપ્તિ તઈ શકે છે. વેપારીઓને લાભ મળશે. પારિવારિક જીવન સુખી રહેશે, ગુસ્સા પર કાબુ રાખવો. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકશે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય
  2. કર્ક- ગ્રહ-નક્ષત્રનાં દુર્લભ સંયોગથી તમે ધન ખર્ચ પર કંટ્રોલ કરી શકશો. નોકરીમાં કામને લઈને પ્રેશર બનેલું રહેશે જો કે તમને તમારી મહેનતનું પરિણામ જરૂર મળશે. અચાનક ધનલાભનો યોગ બની શકે છે. આવકનાં સાધનમાં વધારો થઈ શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
  3. સિંહ- હોળીની આસપાસ તમને ધનલાભ થઈ શકે છે. નવો બિઝનેસ અથવા નોકરીનો લાભ મળી શકે છે. મિત્રોથી સહયોગ પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. માનસન્માનમાં વધારો થશે. ખર્ચા પર કંટ્રોલ રાખવાની જરૂર છે. હોલિકા દહવ પહેલા તમને સારા સમાચાર મળી શકે છે.
  4. તુલા- 28 માર્ચ સુધી તમારા માટે સમય શુભ રહેવાનો છે. સારા સમાચારની પ્રાપ્તિ થવાની છે. કાર્યસ્થળ પર પ્રમોશન થવાની સંભાવના છે. આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે.
  5. કુંભ- નોકરી અને બિઝનેસમાં પહેલાની સરખામણીમાં સારો સમય આવશે. અચાનક ધનલાભનાં યોગ બની રહ્યા છે. જો કે આ દરમિયાન તમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે.

આ પણ વાંચો Rashifal 24 March 2021: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">