VIDEO: રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરાસાદની આગાહી

સમગ્ર રાજ્યામાં વરસાદિ માહોલ જામ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પડી શકે છે ભારેથી અતી ભારે વરસાદ. આણંદ, પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ, બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ પણ […]

VIDEO: રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરાસાદની આગાહી
Follow Us:
| Updated on: Aug 03, 2019 | 10:31 AM

સમગ્ર રાજ્યામાં વરસાદિ માહોલ જામ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પડી શકે છે ભારેથી અતી ભારે વરસાદ. આણંદ, પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ, બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ પણ વાંચો: મુંબઈમાં ભારે વરસાદથી થાણે વિસ્તારમાં દિવાલ ધરાશાયી, ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">