ગીરસોમનાથમાં મેઘમહેર, કોડીનારની સોમાત નદીમાં આવ્યું પૂર, જુઓ VIDEO

ગીરસોમનાથ જિલ્લામાં મેઘમહેરથી કોડીનારની સોમાત નદીમાં પૂર આવ્યુ છે. કોડીનાર નજીક પેઢાવાડા ગામે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે નદીમાં સતત નવા નીરની આવત થતા સોમાત નદીમાં પૂર આવ્યુ છે. આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર પડી ગયું, આ દૂર્ઘટનામાં જાનહાની ટળી Web Stories View more યુઝ કરેલા […]

ગીરસોમનાથમાં મેઘમહેર, કોડીનારની સોમાત નદીમાં આવ્યું પૂર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 08, 2019 | 4:40 AM

ગીરસોમનાથ જિલ્લામાં મેઘમહેરથી કોડીનારની સોમાત નદીમાં પૂર આવ્યુ છે. કોડીનાર નજીક પેઢાવાડા ગામે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે નદીમાં સતત નવા નીરની આવત થતા સોમાત નદીમાં પૂર આવ્યુ છે.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર પડી ગયું, આ દૂર્ઘટનામાં જાનહાની ટળી

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જ્યારે ગીરસોમનાથના સૂત્રાપાડામાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરી વળ્યા છે. સૂત્રાપાડાના પ્રાસલી અને ભૂવાટીંબી વિસ્તારમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર જાણે નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">