ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો

ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. ભાજપના રાજ્યસભાના સંસદ જુગલજી ઠાકોર સાથે વિક્રમ ઠાકોર જોવા મળ્યો. અમદાવાદના ગ્યાસપુરમાં ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં વિક્રમ ઠાકોર ખાસ હાજર રહ્યો. આ સમારોહમાં ઠાકોર સમાજના આગેવાનો સાથે રાજકીય ક્ષેત્રે પગલાં પાડવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રોચક VIDEO જોવા માટે […]

ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 11:28 AM

ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. ભાજપના રાજ્યસભાના સંસદ જુગલજી ઠાકોર સાથે વિક્રમ ઠાકોર જોવા મળ્યો. અમદાવાદના ગ્યાસપુરમાં ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં વિક્રમ ઠાકોર ખાસ હાજર રહ્યો. આ સમારોહમાં ઠાકોર સમાજના આગેવાનો સાથે રાજકીય ક્ષેત્રે પગલાં પાડવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">