ગુજરાતના નેતાઓની દિલ્લીમાં કૂચ, ગુજરાતના નેતાઓ ભાજપની જીત માટે કરશે દિલ્લીમાં પ્રચાર

દિલ્લીમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. તમામ પક્ષે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે ત્યારે ગુજરાત ભાજપના નેતાઓએ પણ પ્રચાર માટે દિલ્લીની વાટ પકડી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા, મનસુખ મંડવીયા આજથી પ્રચારમાં જોડાશે. શંકર ચૌધરી, સી.આર. પાટીલ પણ દિલ્હીમાં પ્રચાર કરશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

ગુજરાતના નેતાઓની દિલ્લીમાં કૂચ, ગુજરાતના નેતાઓ ભાજપની જીત માટે કરશે દિલ્લીમાં પ્રચાર
Follow Us:
| Updated on: Jan 25, 2020 | 10:27 AM

દિલ્લીમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. તમામ પક્ષે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે ત્યારે ગુજરાત ભાજપના નેતાઓએ પણ પ્રચાર માટે દિલ્લીની વાટ પકડી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા, મનસુખ મંડવીયા આજથી પ્રચારમાં જોડાશે. શંકર ચૌધરી, સી.આર. પાટીલ પણ દિલ્હીમાં પ્રચાર કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સ્કિમના નામે કરોડોનું કૌભાંડ! સંચાલકો કરોડો રૂપિયા ઉઘરાવી ફરાર, માસિક સ્કિમના નામે ઉઘરાવતાં હતા રૂ.1000

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">