કન્નડ ભાષાના દિગ્ગજ લેખક ગિરીશ કર્નાડનું નિધન, PM મોદીએ દુઃખ સાથે કહ્યું કે, બહુમુખી પ્રતિભાના સ્વામી હતા

જાણીતા કન્નડ નાટ્યકાર, અભિનેતા, નિર્દેશક અને સ્ક્રીન રાઈટર ગિરીશ કર્નાડની 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. ગિરીશ કર્નાડના શરિરમાં અનેક ઓર્ગન ફેલ થવાના કારણે તેમનું મોત નિપજ્યું છે. લાંબા સમયથી ઓર્ગનની બીમારીઓ સામે જંગ લડી રહ્યા હતા. ગિરીશ કર્નાડના નિધન બાદ ફિલ્મ જગતમાં શોકનો માહોલ સર્જાયો છે. તો કર્ણાટક સરકારે કર્નાડના મોતને લઈ ત્રણ દિવસનો […]

કન્નડ ભાષાના દિગ્ગજ લેખક ગિરીશ કર્નાડનું નિધન, PM મોદીએ દુઃખ સાથે કહ્યું કે, બહુમુખી પ્રતિભાના સ્વામી હતા
Follow Us:
| Updated on: Jun 10, 2019 | 11:36 AM

જાણીતા કન્નડ નાટ્યકાર, અભિનેતા, નિર્દેશક અને સ્ક્રીન રાઈટર ગિરીશ કર્નાડની 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. ગિરીશ કર્નાડના શરિરમાં અનેક ઓર્ગન ફેલ થવાના કારણે તેમનું મોત નિપજ્યું છે. લાંબા સમયથી ઓર્ગનની બીમારીઓ સામે જંગ લડી રહ્યા હતા. ગિરીશ કર્નાડના નિધન બાદ ફિલ્મ જગતમાં શોકનો માહોલ સર્જાયો છે. તો કર્ણાટક સરકારે કર્નાડના મોતને લઈ ત્રણ દિવસનો શોક પણ જાહેર કર્યો છે. સાથે એક દિવસની જાહેર રજા પણ જાહેર કરી દેવાઈ છે. રાજકીય સન્માન સાથે આજે ગિરીશ કર્નાડના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગિરીશ કર્નાડના નિધન બાદ PM મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. Tweeter પર લખ્યું કે, ગિરીશ કર્નાડ તમામ માધ્યમોમાં નિપુણ હતા. તેમના બહુમુખી અભિનયને દુનિયા યાદ રાખશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચોઃ અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગિરીશ કર્નાડ બહુમુખી પ્રતિભાના ગુણી હતા. 1960ના સમયમાં નાટક લખ્યા બાદ લોકો વચ્ચે તેમની ઓળખ ઉભી થઈ હતી. કન્નડ નાટકોના લેખનમાં ગિરીશ કર્નાડની મોટી ભૂમિકા છે. જેવી રીતે બંગાળીમાં સરકાર, મરાઠીમાં વિજય તેંદુલકર અને હિન્દીમાં મોહન રાકેશ જેવા દિગ્ગજ લેખકોની હરોળમાં તેમનું નામ આવે છે. આશરે 5 દશક સુધી ગિરીશ કર્નાડ નાટકો માટે સક્રિય રહ્યા હતા. પ્રતિષ્ઠીત અંગ્રેજી નાટકોના અનુવાદ પણ કર્યા છે. અને ગિરીશ કર્નાડના નાટકો અનેક ભાષામાં પણ અનુવાદ થયા છે. ગિરીશ કર્નાડને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પણ પ્રાપ્ત થયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગિરીશ કર્નાડના નિધનથી ફિલ્મ જગતમાં શોક છવાયો છે. ત્યારે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં તેમના ખાસ અભિનયને પણ જીવનભર યાદ રાખવામાં આવશે. બોલિવૂડમાં તેમની પહેલી ફિલ્મ 1974માં શંખ હતી. જે બાદ સલમાન સાથે ટાઈગર અને ટાઈગર જીંદા હૈ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">