ગરમીની સિઝનમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે કોલ્ડ શોલ્ડર ડ્રેસ

ગરમી આવે એટલે કેવા કપડાં પહેરવા એ સૌથી મોટો સવાલ યુવતીઓને સતાવતો હોય છે પણ હવે તેના માટે ફેશન પણ જળવાઈ રહે અને ગરમી પણ ન લાગે એવા વિકલ્પવાળો કોઈ ટ્રેન્ડી અને સ્ટાઈલિશ ડ્રેસ છે તો તે છે કોલ્ડ શોલ્ડર ડ્રેસ. અત્યાર સુધી વર્ક ફ્રોમ હોમમાં ઘરે નાઈટ પેન્ટ કે જૂની ટીશર્ટ અને પાયજામા પહેરીને […]

ગરમીની સિઝનમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે કોલ્ડ શોલ્ડર ડ્રેસ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 19, 2021 | 9:37 AM

ગરમી આવે એટલે કેવા કપડાં પહેરવા એ સૌથી મોટો સવાલ યુવતીઓને સતાવતો હોય છે પણ હવે તેના માટે ફેશન પણ જળવાઈ રહે અને ગરમી પણ ન લાગે એવા વિકલ્પવાળો કોઈ ટ્રેન્ડી અને સ્ટાઈલિશ ડ્રેસ છે તો તે છે કોલ્ડ શોલ્ડર ડ્રેસ. અત્યાર સુધી વર્ક ફ્રોમ હોમમાં ઘરે નાઈટ પેન્ટ કે જૂની ટીશર્ટ અને પાયજામા પહેરીને દિવસો કાઢી નાંખ્યા પણ હવે જ્યારે બહાર નીકળવું પડશે, ત્યારે કેવા કપડાં પહેરશો એ વિચાર સતાવી રહ્યો છે? હવે તો થોડા ડિસન્ટ લાગે અને છતાં ગરમી ન લાગે એવા ડ્રેસ પહેરવાની વધારે જરૂર લાગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો તમારે ઓફિસનું કામ ન હોય અને કદાચ બહાર જવું પડે તો તમે કોલ્ડ શોલ્ડર ડ્રેસ પસંદ કરી શકો છો. કોલ્ડ શોલ્ડર ડ્રેસ એટલે કોઈપણ ડ્રેસ હોય, ફ્રોક, કુર્તી, શોર્ટ ટોપ, લોન્ગ કુર્તી, વનપીસ, મીડી, લોન્ગ ફ્રોક, ગાઉન તેના બાકીની સ્લીવ ફૂલ હોય કે થ્રિ ફોર્થ પણ તેમાં પાન શેપમાં ખભા પાસેથી કટ કરેલ હોય છે. હોઝિયરી મટિરિયલમાંથી બનેલું કોલ્ડ શોલ્ડર વનપીસ ઘર તેમજ વર્ક ફ્રોમ હોમ દરમ્યાન સારું રહે છે. ચેકસ અને તેની સાથે રફલ તો આજની યુવતીના ફેવરિટ છે. રેડ એન્ડ વ્હાઈટની લેન્થ વનપીસમાં થ્રિ ફોર્થ સ્લીવ પર ઝીણી રફલ અને બોર્ડર પર એ જ ડિઝાઈનમાં ડબલ રફલ હોય તે યુવતીની પહેલી પસંદગી બને છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ