VIDEO: બેઠકોનો દોર, વળતર ક્યારે? પાકવીમા અને પાક નુકસાનને લઈ આજે સાંજે 4 વાગ્યે CMના નિવાસસ્થાને બેઠક

   ગાંધીનગરમાં પાકવીમા અને પાક નુક્સાનને લઈ આજે સીએમના નિવાસસ્થાને બેઠક મળવાની છે. આ બેઠકમાં રાહત પેકેજ અંગે ખેડૂતોમાં વ્યાપેલા રોષ અંગે ચર્ચા થશે અને ખેડૂતોને પાક વીમાનું વળતર ઝડપી મળે તેની સમીક્ષા કરાશે. Web Stories View more લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું આજનું રાશિફળ […]

VIDEO: બેઠકોનો દોર, વળતર ક્યારે? પાકવીમા અને પાક નુકસાનને લઈ આજે સાંજે 4 વાગ્યે CMના નિવાસસ્થાને બેઠક
Follow Us:
| Updated on: Nov 15, 2019 | 5:02 AM

ગાંધીનગરમાં પાકવીમા અને પાક નુક્સાનને લઈ આજે સીએમના નિવાસસ્થાને બેઠક મળવાની છે. આ બેઠકમાં રાહત પેકેજ અંગે ખેડૂતોમાં વ્યાપેલા રોષ અંગે ચર્ચા થશે અને ખેડૂતોને પાક વીમાનું વળતર ઝડપી મળે તેની સમીક્ષા કરાશે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેના માટે મુખ્યપ્રધાને કૃષિ વિભાગ પાસે પાક વીમા સર્વેનો રિપોર્ટ માગ્યો છે. આ બેઠકમાં કૃષિપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, નાણાં અને કૃષિ વિભાગના મુખ્ય અગ્ર સચિવ અને અધિકારીઓ હાજર રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">