ગાંધીનગર: કરાઈ પોલીસ એકેડમીમાં કોરોના બ્લાસ્ટ, 40 જેટલા પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટીવ
ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીમાં કોરોના બ્લાસ્ટ થયો છે. કરાઈ પોલીસ એકેડમી ખાતે 40 જેટલા પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. LRD જવાનો અને પીઆઈની ટ્રેનિંગ ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કેટલાક IPS અધિકારીઓ પણ એકેડમીમાં બેસતા હોય છે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ […]
ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીમાં કોરોના બ્લાસ્ટ થયો છે. કરાઈ પોલીસ એકેડમી ખાતે 40 જેટલા પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. LRD જવાનો અને પીઆઈની ટ્રેનિંગ ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કેટલાક IPS અધિકારીઓ પણ એકેડમીમાં બેસતા હોય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો