રાજકોટઃ મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોની કરાઈ અટકાયત, સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નવરાત્રીથી શરૂ કરે તેવી કરાઈ માગ

રાજકોટમાં મગફળી મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોની અટકાયત કરાઈ છે. સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નવરાત્રીથી શરૂ કરે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘના સભ્યો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે ખેડૂતો રજૂઆત કરે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી હતી. કિસાન સંઘનું કહેવું છે કે, આ વખતે અધિક માસ છે અને ખેડૂતો પાસે […]

રાજકોટઃ મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોની કરાઈ અટકાયત, સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નવરાત્રીથી શરૂ કરે તેવી કરાઈ માગ
Follow Us:
| Updated on: Sep 11, 2020 | 7:57 PM

રાજકોટમાં મગફળી મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોની અટકાયત કરાઈ છે. સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નવરાત્રીથી શરૂ કરે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘના સભ્યો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે ખેડૂતો રજૂઆત કરે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી હતી. કિસાન સંઘનું કહેવું છે કે, આ વખતે અધિક માસ છે અને ખેડૂતો પાસે મગફળીનું ઉત્પાદન આવી ગયું છે, ત્યારે આટલા લાંબાગાળા સુધી મગફળી રાખી મૂકવી પરવડે તેમ નથી. એક મહિના પછી ખેડૂતોના હાથમાં મગફળીનો તૈયાર પાક હાથમાં આવી જશે. જો હવે પછી વરસાદનું કોઈ વિઘ્ન ન ત્રાટકે તો ખેડૂતોએ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ લેવા માટે શું એક-દોઢ મહિનો ઘરમાં માલ ભરી દેવાનો? સુખી સંપન્ન ખેડૂતો માટે તો ઠીક છે, પરંતુ નાના અને મધ્યમ ખેડૂતો માટે માલની ધારણ કરવી તે આ કોરોના કાળમાં અઘરી થઈ પડશે.

આ પણ વાંચો: રાજકોટઃ વીડિયો વાઈરલ થતાં સિવિલ કોવિડ હોસ્પિટલની ખુલી પોલ, કોવિડ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">