ઢબૂડી માતાની ઢોંગીલીલાનો ફૂટ્યો ભાંડો! ધર્મના નામે ધતિંગ! જુઓ VIDEO

આ ઢબૂડી માતા છે કોણ? ઢબુડી માતાનું મુળ નામ છે ધનજી નારણભાઈ ઓડ. લગભગ 30 વર્ષ પહેલાં રૂપાલ ગામમાં તે રહેવા ગયો હતો. સામાન્ય પરિવારમાં ધનજી ઓડ જન્મ્યો હતો, તેના પિતા નારણ ઓડ અને કાકા ભીખુ ઓડ માટીના ઘર બનાવવાનું કામ કરતાં હતા. આ ઢોંગી ઢબૂડીનો પર્દાફાશ થયો છે. ઢબૂડી માતા સામે પોલીસ ફરિયાદની તજવીજ […]

ઢબૂડી માતાની ઢોંગીલીલાનો ફૂટ્યો ભાંડો! ધર્મના નામે ધતિંગ! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 27, 2019 | 9:42 AM

આ ઢબૂડી માતા છે કોણ? ઢબુડી માતાનું મુળ નામ છે ધનજી નારણભાઈ ઓડ. લગભગ 30 વર્ષ પહેલાં રૂપાલ ગામમાં તે રહેવા ગયો હતો. સામાન્ય પરિવારમાં ધનજી ઓડ જન્મ્યો હતો, તેના પિતા નારણ ઓડ અને કાકા ભીખુ ઓડ માટીના ઘર બનાવવાનું કામ કરતાં હતા. આ ઢોંગી ઢબૂડીનો પર્દાફાશ થયો છે. ઢબૂડી માતા સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. બોટાદમાં એક દર્દીને કેન્સરની દવા બંધ કરી દેવાની ભલામણ કરી હતી. આ દર્દી મૃત્યુ થતા દર્દીના પિતાએ વિજ્ઞાન જાથાને જાણ કરી. વિજ્ઞાનજાથાએ બોટાદમાં પોલીસ ફરિયાદની કાર્યવાહી શરુ કરી. અંધશ્રદ્ધાના નામે પોતાની હાટડી ખોલી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા ચેતી જજો! થઈ રહી છે બાળકોની ઉઠાંતરી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">