શુ તમે જાણો છો ? ભારતના ડ્રાઈવિંગ લાયસન્સ ઉપર, વિશ્વના આ દેશમાં તમે ચલાવી શકો છો વાહન

જો તમે વિદેશમાં ફરવા જવાના હોવ તો તમે એ જાણી લો કે ભારતના ડ્રાઈવીગ લાયસન્સ ઉપર તમે જે દેશમાં ફરવા જઈ રહ્યા છો ત્યાં તમે ડ્રાઈવીગ કરી શકો કે નહી. વિશ્વના અનેક ફરવાલાયક દેશે ભારતના ડ્રાઈવીગ લાયસન્સને માન્યતા આપેલ છે. આ દેશમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીગ લાયસન્સની જરૂર નથી પડતી. પરંતુ એ જરૂરી છે કે તેમાં અગ્રેજી […]

શુ તમે જાણો છો ? ભારતના ડ્રાઈવિંગ લાયસન્સ ઉપર, વિશ્વના આ દેશમાં તમે ચલાવી શકો છો વાહન
Follow Us:
| Updated on: Dec 12, 2020 | 4:25 PM

જો તમે વિદેશમાં ફરવા જવાના હોવ તો તમે એ જાણી લો કે ભારતના ડ્રાઈવીગ લાયસન્સ ઉપર તમે જે દેશમાં ફરવા જઈ રહ્યા છો ત્યાં તમે ડ્રાઈવીગ કરી શકો કે નહી. વિશ્વના અનેક ફરવાલાયક દેશે ભારતના ડ્રાઈવીગ લાયસન્સને માન્યતા આપેલ છે. આ દેશમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીગ લાયસન્સની જરૂર નથી પડતી. પરંતુ એ જરૂરી છે કે તેમાં અગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં લખેલ હોવું જરૂરી છે.

કયા કયા દેશમાં ભારતીય ડ્રાઈવીગ લાયસન્સ ચાલે છે ? જર્મની જર્મનીમાં તમે ભારતીય ડ્રાઈવીંગ લાયસન્સ ઉપર વાહન ચલાવી શકો છો. પરંતુ તમારે એ ધ્યાન રાખવુ જરૂરી છે કે તેની મુદત માત્ર છ મહિના જ છે. જો તમે છ મહિનાથી વધુ સમય ડ્રાઈવીગ કરવા માંગતા હોવ તો તમારે જર્મનીના આરટીઓનો સંપર્ક કરવો પડે.

સિગાપુર સિંગાપુરમાં ભારતીય ડ્રાઈવીગ લાયસન્સની મુદત એક વર્ષની છે. જો કે લાઈસન્સ અગ્રેજીમાં હોવુ જરૂરી છે. જો અંગ્રેજી ભાષામાં તમારુ લાયસન્સ હોય તો તમે સિગાપુરમાં મોજથી વાહન ચલાવી શકો છો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઈગ્લેન્ડ ભારતીય ડ્રાઈવીગ લાયસન્સનો ઉપયોગ ઈગ્લેન્ડમાં માત્ર ત્રણ મહિના માટે જ કરી શકાય છે. ઈગ્લેન્ડની સાથેસાથે તમે ભારતીય લાયસન્સ ઉપર સ્કોટલેન્ડ, વેલ્સમાં પણ વાહન ચલાવી શકો છો.

નોર્વે ભારતીય લાયસન્સ ઉપર નોર્વેમાં તમે ત્રણ મહિના બેફિકર થઈને વાહન ચલાવ શકો છો. જો કે લાયસન્સ અગ્રેજીમાં હોવુ જોઈએ. જો કે તમારે સ્થાનિક આરટીઓનો સંપર્ક કરવો જરૂરી છે.

સ્વીટઝર્લેન્ડ સ્વીટઝર્લેન્ડમાં ભારતીય લાયસન્સ ઉપર એક વર્ષ વાહન ચલાવી શકો છો. ત્યાર બાદ જો સ્વીટઝર્લેન્ડની આરટીઓ તમને મંજૂરી આપે તો એક વર્ષ કરતા પણ વધુ સમય સુધી તમે વાહન ચલાવી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">