ડાકોર રણછોડજી મંદિરને 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું દાન, મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી રકમનું મળ્યું દાન
ડાકોર રણછોડજી મંદિરને 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું દાન મળ્યું છે. ડાકોર મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી રકમનું દાન મળ્યું છે. અમદાવાદના એક ભક્તે પોતાના સ્વર્ગવાસી પિતા પાછળ આ દાન કર્યું. ટ્રસ્ટીઓ, પૂજારી અને અમૂલના ચેરમેન રામસિંહની હાજરીમાં દાનવીરનું સન્માન કરવામાં આવ્યું. આ પણ વાંચો: વડોદરાનું BCA સ્ટેડિયમ 24 મહિનામાં થશે તૈયાર, મુંબઇના […]
ડાકોર રણછોડજી મંદિરને 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું દાન મળ્યું છે. ડાકોર મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી રકમનું દાન મળ્યું છે. અમદાવાદના એક ભક્તે પોતાના સ્વર્ગવાસી પિતા પાછળ આ દાન કર્યું. ટ્રસ્ટીઓ, પૂજારી અને અમૂલના ચેરમેન રામસિંહની હાજરીમાં દાનવીરનું સન્માન કરવામાં આવ્યું.
આ પણ વાંચો: વડોદરાનું BCA સ્ટેડિયમ 24 મહિનામાં થશે તૈયાર, મુંબઇના આર્કિટેકની ડિઝાઇન કરાઇ પસંદ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો