અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો, ડીસાની અદાલતે જાહેર કર્યુ વોરંટ

ભાજપ નેતા અલ્પેશ ઠાકોર સામે ધરપકડ વોરંટ જાહેર થયુ છે. બદનક્ષીના કેસમાં ડીસાની નિચલી અદાલતે અલ્પેશ ઠાકોર સામે વોરંટ ઇશ્યુ કર્યું છે. વારંવાર ગેરહાજર રહેતા અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ વકીલ શિરીશ મોદીએ વોરંટ ઇશ્યુ કરવા કોર્ટ સમક્ષ માગ કરી હતી. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ તત્કાલીન બનાસકાંઠાના DSP નીરજ બડગુર્જરે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં […]

અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો, ડીસાની અદાલતે જાહેર કર્યુ વોરંટ
Follow Us:
| Updated on: Jul 24, 2019 | 3:47 PM

ભાજપ નેતા અલ્પેશ ઠાકોર સામે ધરપકડ વોરંટ જાહેર થયુ છે. બદનક્ષીના કેસમાં ડીસાની નિચલી અદાલતે અલ્પેશ ઠાકોર સામે વોરંટ ઇશ્યુ કર્યું છે. વારંવાર ગેરહાજર રહેતા અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ વકીલ શિરીશ મોદીએ વોરંટ ઇશ્યુ કરવા કોર્ટ સમક્ષ માગ કરી હતી. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ તત્કાલીન બનાસકાંઠાના DSP નીરજ બડગુર્જરે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ડીસા કોર્ટમાં બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: મન મુકીને વરસ્યો વરસાદ! ચોટીલાના ડુંગરના પગથીયા પરથી વહેતા થયા ઝરણાં, જુઓ VIDEO

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">